Book Title: Chaityavandanbhashyam Author(s): Devendrasuri, Dharmkirtisuri, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 6
________________ શ્રી चैत्य. श्री धर्म, संघा चार विधों ॥ ૬ ॥ પૂજ્યપાદ સિધ્ધાંતમહાદધિ સેકડા સાધુઓના ચાગ અને ક્ષેમને કનારા સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીધરજી મહારાજાની પુણ્યકૃપાથી, તથા તેઓશ્રીના પટ્ટાલંકાર ન્યાયવિશારદ્, ઉગ્ર તપસ્વી આચાય દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદપૂર્વક તથા તેઓશ્રીના જ શિષ્ય સમતાસાગર પન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવના શિષ્ય ૫. પુજ્ય આચાય દેવ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ સાહેબના માગદશન હેઠળ શ્રુતરક્ષાના આ કાર્યમાં અમે યથાશક્તિ પ્રયત્ન કરી રહ્યા છીએ. લગભગ હજારા પ્રાચીન ગ્રંથાને અમે લહિયાઓ દ્વારા લખાવીને હસ્તલિખિત જ્ઞાનભ'ઢાર કરી રહ્યા છીએ. તથા લગભગ પચાસ જેટલા પ્રાચીન ગ્રંથાના પ્રકાશન થવા આવ્યા છે. હજી અનેક ગ્રંથાના લેખન પ્રકાશનના કાર્ય ચાલુ છે. સાત ક્ષેત્રની ભક્તિ અંતગત શ્રુતજ્ઞાનની ભક્તિમાં અમારી ખૂબ ખૂબ પ્રગતિ થાય તેવી શ્રુતાધિષ્ઠાત્રી શ્રી સરસ્વતીદેવીને અમારી ભાવભરી પ્રાથના છે. સકલ સ ́ધના સહકારની અમને ખૂબ ખૂબ અપેક્ષા છે. (૧) ચ'દ્રકુમાર મી. જરીવાલા (૩) નવીનચંદ્ર બી. શાહુ ટી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટી. (૨) લલિતભાઇ આર. કાઠારી (૪) પુંડરીક એ, શાહPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 490