Book Title: Chaityavandanbhashyam
Author(s): Devendrasuri, Dharmkirtisuri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 5
________________ * * ની 5 બી. . કે. चैत्य. श्री ઘર્ષ. લંકા છે चार विधों I ૬ છે ' * વર્તમાનમાં પલ્સ જૈન સંધમાં તેમના રચેલા ચૈત્યવંદન ભાવ્ય-ગુવંદન ભાવ્ય-પચ્ચખાણ બાથ નામના આ ત્રણે ભાને અભ્યાસ પ્રચલિત છે. અનેક મુમુક્ષુ આત્માઓ અર્થ સાથે ત્રણે ભાળ્યાને અભ્યાસ કરે છે. આમાંથી પ્રથમ રથનંદન ભાષ્ય ઉપર દેવેન્દ્રસૂરિ મહારાજના શિષ્ય શ્રી ધર્મકીતા મહારાજે વૃત્તિ રચી છે તે સંઘાચારવૃત્તિ તરીકે પ્રસિધ્ધ છે, વૃત્તિકારે ભાષ્યની મૂળ ગાથાઓનું વિશદ વિવેચન કરેલ છે. અને વિશેષ બેધ માટે સ્થાને સ્થાને અનેક દષ્ટાંતે પણ રજૂ કર્યા છે. ચૈત્યવંદનની વિધિ જાણવા માટે આ ગ્રંથ અત્યંત મહત્વને છે વર્તમાન કાળે ગૌત્યવંદનની વિધિ બતાવતા અનેક ગ્રંથો જે પ્રકાશિત થયા છે, તેમાં આ ગ્રંથ વિશિષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરે છે. આ મહાન ગ્રંથ આજથી પચાસવર્ષ પૂર્વે' શ્રી કષભદેવ કેસરીમલજી જૈન શ્વેતાંબર પેઢી તરફથી પ્રકાશિત થયેલ છે. ઋષભદેવ કેસરીમલજી જૈન શ્વેતાંબર પેઢી પ્રત્યે અમે ખૂબ જ કૃતજ્ઞતા પ્રદર્શિત કરીએ છીએ. પ્રાપ્ત સંસ્કૃતના અભ્યાસી સૌ કોઈએ આ ગ્રંથનું અવશ્ય વાંચન મનન કરવું જોઈએ. આનાથી ચૈત્યવંદનની વિધિને અતિસ્પષ્ટ બાધ થશેદેવાધિદેવ પ્રત્યેનું બહુમાન વધશે..સમ્યગદર્શન હશે તે નિર્મળ થશે, નહીં હોય તે પ્રાપ્ત થશે, અને પરંપરાએ સમ્માન-સમ્મચરિત્રની સાધના દ્વારા મુક્તિ નિકટ થશે. આપણા પૂર્વાચાર્ય ભગવતેએ સંધ ઉપર ઉપકાર માટે અનેક ગ્રંથ નિર્માણ ક્યાં છે. આપણને વિશાળ સાહિત્યને વાર આવે છે. કાળની ભીતરમાં આમાંથી આપણે ઘણું ઘણું ગુમાવ્યું છે. પણ હજી ઘણું બાકી છે, તેની રક્ષા કરવી એ આપણું પરમ કર્તવ્ય છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 490