Book Title: Chaityavandan Mala
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩૧૮
ચૈત્યવંદનમાળા
તિમ ભવિજન તપ કીજીએ, શાસ તણે અનુસાર, જન્મ મરણના ભય થકી, ટાળે એ તપ સાર૬ તપ પૂરણ તેહજ સમે, કર ઉજમણું સાર, યથાશક્તિ હોય જેહની, તિમ કરીએ ધરી પ્યાર૭... વાસુપૂજય જિનબિંબની, પૂજા કરો ત્રણ કાલ, દેવ વંદો વળી ભાવશું, સ્વસ્તિક પર્યવિશાલ૮... એ તપ જે સહી આદરે પહોંચે મનના કેડ, મનવાંછિત ફળે તેહના, હંસ કહે કર જોડ૯....
તપ કરિયે રહિણી તણે, સ્થિર કરે મન વચ કાય, પૂજે જિનવર બારમાં, વાસુપૂજ્ય જિનરાય... ૧ રોહિણી નક્ષત્રને દિને, ચોવિહાર ઉપવાસ, પૂજા અષ્ટ પ્રકારની, વાસ ક્ષેપ વલી ખાસ...૨. સગવીસ લેગસ્સ કાઉસગ, કીજે મનને રંગ, સાત વર્ષ સાત માસને, કીજે તપ અભંગ... ૩ સ્વસ્તિક સગવીસ કીજીયે, ધરિયે શીયલ જગીશ, આરંભ સઘલે છાંડીને, નેકારવાલી વિશ૪. પદ્મપ્રભુ જિનરાજજી, ભાખ્યો એ અધિકાર, પુન્ય હેતે ભવિ પ્રાણીયા, કીર્નિચંદ્ર જગ સાર.........
વર્ધમાન તપના ચિત્યવંદને
વર્ધમાન જિનપતિ નમી, વર્ધમાન તપ નામ, એની આંબિલની કહું, વર્ધમાન પરિણામ...૧... એકાદિ આયત શત્ એળી સંખ્યા થાય, કર્મ નિકાચીત તેડવા, વા સમાન ગણાય. ૨ ચૌદ વરસ ત્રણ માસને, ઉપર દિન વલી વીશ, યથાવિધિ આરાધતાં, ધર્મરત્ન પદ ઈશ....૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362