Book Title: Chaityavandan Mala
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩૩૨
ચૈત્યવંદન માળા
(૬) ઋષભદેવના તેર ભવનું ચૈત્યવંદન પહેલે ભવધન સાર્થવાહ, બીજે યુગલિક થાય, ત્રીજે ભવ સૌધર્મમાં, એથે મહાબલ રાય..૧ સુર લલીતાંગ ઈશાનમાં, વાસંઘ મહારાજ, સામે યુગલિક ભવ કરી, સૌધર્મો સરે કાજ...૨ નવમે કેશવ વૈદરાજ, દશમે અશ્રુત દેવ, વજાનાભ ચકી થઈ સર્વાર્થસિધે દેવ...૩ તેરમે ભવ અષભ, આદિ પ્રભુ અવધાર, જ્ઞાનવિમલ ગુણ ગાવતા, લહીએ ભવને પાર...૪
(૭) ચંદ્ર પ્રભુના સાત ભવનું ચૈત્યવંદન શ્રી વર્મા રાજન થયા, બીજે શ્રીધર દેવ, પહેલા સ્વર્ગમાંહી કરે, શ્રી જિનવરની સેવ...૧ ત્રીજે ભવ ચકી થયા, અજીતસેન મહારાજ, અશ્રુતે સુખ ભોગવે, વિલસે પુન્ય ના રાજ..૨ પદ્મનાભ સંયમી થયા, વશ સ્થાનક આરાધે, અંતે અનશન આદરી, વૈજયન્ત સુખ સાધે...૩ ચન્દ્રપ્રભુ ભવ સાતમે, મહીમડલ ગાજે, ધીરવિમલ ગુરૂરાયને, જ્ઞાનવિમલ દિવાજે...૪
૮ શાંતિનાથના બારભવનું ચૈત્યવંદન પહેલે ભવ શ્રીષેણ રાજા, યુગલિક ભવ બીજે, ત્રીજે ભવ સૌધર્મમાં સુખ ભરપુર લીજે.....૧ અમિતતેજ સંયમ ગૃહી, પ્રાણત કપે જાય, અપરાજિત દીક્ષા લઈ, અશ્રુતે દેવ થાય....૨ વાયુદ્ધ ચકી બની, રૈવેયક સુખ મહાલે, દશમે મેઘરથ રાજવી, દિલ દયા બહુ પાલે...૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362