Book Title: Chaityavandan Mala
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 358
________________ ચૈત્યવંદન માળા સ્વાર્થ સિદ્ધ સુખ ભાગવી, શાંતિનાથ ભગવંત, જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિથી, કરે કરમને અંત...૪ શ્રી મુનિસુવ્રત સ્વામીના નવ ભવન્તુ' ચૈત્યવંદન પહેલે ભવ શ્રીકેતુ રાય, પહેલે ગે જાય, ત્રીજે ભવ થયેા રાજવી, કુબેરદત્ત મહારાય....૧ સનકુમાર દૈવલેાકમાં, ચાથે ભવ સાહે, વાકું ડલ નૃપ પાંચમે, છકે બ્રહ્મવેાક મેહે...૨ તી કર પદ્ય સાધતા, શ્રીવર્મા ઋષિરાજ, આઠમે ભવ અપરાજીતે, અહં ઈન્દ્ર મહારાજ....૩ નવમે ભવે રાજગૃહી, મુનિસુવ્રત મન ભાવે, એ જન આરાધન થકી, જ્ઞાનવિમલ પદ પાવે ...૪ (૧૦) નેમિનાથના નવ ભવતું ચૈત્યવંદન અચલાપુરી ધન ભવ લહી, સૌધમે અને દેવ, ચિત્રગતિ વિદ્યાધરું, કરે જિંદ્રની સેવ....૧ ચાથે ચાથે દેવલે ક, અપરાજીત નૃપતિ, દીક્ષા લઈ સુરભવનમાં, અગ્યારમે સંપત્તિ....૨ શ ંખ નૃપતિ થયા સાતમે, 'સંયમ આરાધી, વીશસ્થાનક સાધી થયા, અપરાજીત નિરાયાધી....૩ નવમે નેમિનેસરૂ રે, જનવાન શરીર, જ્ઞાન વિમલ સંભારતા, પામે ભવજલ તીર..... ૩૩૩ (૧) પાર્શ્વનાથના ૧૦ ભવનું ચૈત્યવદન પેાતનેપુરે મરૂભૂતિ દ્વિજ, બીજ ભવ હાથી. જાતિ સમરણથી થયા, સહસારે સુખ સાથી ...૧ કિરણવેગ અનીસંયમી, પાંચમે' અશ્રુત જાય, છઠ્ઠું વિદ્યાધર મની, સાતમે ત્રૈવેયક પાય...૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362