Book Title: Chaityavandan Mala
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 356
________________ ચૈત્યવંદન માળ ૩૩૧ (૫) સામાન્ય જિન ચૈત્યવંદન દીનાનાથ અનાથ તું, તું શિવગી અગી, નિસંગી સંગી સદા સમતા સુખ સંગી..૧ તુંહી અલિંગી જિન કહે, જીન લક્ષણ લિંગી, સંગી તુજ પદ સેવતાં, તે મુજ મતિ રંગી....૨ હું કેવલ લીંગી અછું, કેમ કહું સકલ સરૂપ, કરૂણા રસભર પૂરી, તું પ્રભુ અકલ અરૂપ...૩ જન્મ કૃતાર અબ હુએ, તુજ દરિસણ દેખે, જીવીત સફળ થયું માહરું, નિશિ દિવસ થયા લેખે....૪ આજ થકી નિશ્ચય કી, હવે દુઃખ નહિ પામું, નરક નિગોદ તિરિશ્ય તણાં, ભવ દેહગ વાણું....૫ પાયે સમકિત સુરતરૂ એ, કાઢયે સાલ મિથ્યાત, રોમ રોમ તનુ ઉલસી, જબ તું નિરખે તાત૬ દૂર થકી પણ વંદના નિત નિત હું કરતા, ધ્યાન તમારૂં ચિત્તમાં, અહોનિશ હું ધરતો.૭ પ્રસન્ન થઈ મુજ આજ સ્વામિ, સ્વયં મુખ જબ મળિયા, કર્મ કલેશ ટાલીયા સવે, મનવાંછિત ફળિયા...૮ ગળિયાપણું મેલી કરી, ગાવું તુજ ગુણ ગ્રામ, કહ્યું કહાવ્યું જેણે હવે, તેહની વતિ પ્રણામ નિજ બાળકને આપીયે, સમક્તિ મે, મહેર કરી મુજ તારીયે, એ જગ જસ લે....૧૦ જય જય તું જગદેક બધું, રિસફેસર સ્વામિ, સુરમણી સુરતથી અધિક, તુજ સેવા પામી..૧૧ પાંય નમી પ્રભુ વંદતા એ, સેવક કહે નિશ દિશ, ધીર વિમલ પંડિત તણો, મયવિમલ કહે શિષ..૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362