Book Title: Chaityavandan Mala
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
-
-
-
-
-
-
-
-
-
-
ચૈત્યવંદન માળા
૩૨૯ પરિશિષ્ટ [પાછળથી મળેલા ચૈત્યવંદને ]
(૧) બાવન જિનાલયનું ચૈિત્યવંદન શુદિ આઠમ ચંદ્રાનન, સર્વજ્ઞાની ગણજે, 2ષભાનન શુદિ ચૌદશે, શાશ્વત નામ જાણજે. (૧) અંધારી આઠમ દિને, વધમાન જિન નમીએ. વાર્ષિણ વદ ચૌદશે, નમતાં પાપ નિગમીએ. (૨) બાવીશ જિનાલય તપ, કરીએ, ગુણ ગણુણો સુખકાર, શ્રી શુભવીરને શાસને, કરીએ એક અવતાર. (૩)
(૨) પંચમીનું ચૈત્યવંદન ત્રિશલા નંદન દિનમણી, વશમ જીનચંદ, પંચ કલ્યાણક જેહને, સેવે સુરનર વૃંદ..૧ સેવન વરણે ભતે, સમવસરણ મઝાર, વાણી સુધારસ વરસતે, ગાજતે જલધાર....૨ પંચમગતિ સાધનભણ, પંચમી તપ પ્રધાન, કાર્તિક શુકલદિન જાણીએ, સેવે થઈ સાવધાન...૩ જ્ઞાને દરિસણ ગુણ વધે, જ્ઞાન તે જગત પ્રકાશ, જ્ઞાને થિરતા ચરણમાં, ચરણે શિવપુર વાસ....૪ જૈનાગમથી જાણીયે, મહિમા અગમ અનંત, ન્યું વરદત્ત ગુણમંજરી, પામ્યા ભવને અંત...૫ અનુભવ સહિત આરાધતા, લહીએ સુખ રસાળ જન ઉત્તમ પદ સેવતા, રન લહે ગુણ માળદ
(૩) એકાદશીનું ચૈત્યવંદન એકાદશી દિન કીજીએ, ભવિયણ મૌન ઉપવાસ, કલ્યાણક જીરાજનાં, જપી શત પચાશ..૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362