Book Title: Chaityavandan Mala
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૩૨૮
ચૈત્યવંદનમાળા
તે માટે ભવિ તપ કરીએ, સર્વ ઋદ્ધિ મલે સાર, વિધિશું એહ આરાધતાં, પામીજે ભવ પાર૬... શ્રી જિનવર પૂજા કરે, ત્રિક શુદ્ધ ત્રિકાલ, તેમ વલી શ્રુતજ્ઞાનની, ભકિત કરે ઉજમાલ... ૭... પડિકમણું બે ટંકનાં, બ્રહ્મચર્યને ધરીએ, જ્ઞાનની સેવા કરે, સહેજે ભવજલ તરીએ...૮.... ૌત્યવંદન શુભ ભાવથીએ, સ્તવન થાય નવકાર, શ્રુતદેવી ઉપાસના, ધીરવિજય હિતકાર. ૯...
ઉપધાન તપનું ચૈત્યવંદન વિવિધ વિષય જે તપ તણાં, ભાખ્યાં શ્રી જિનરાજ, ઉપધાન મહાનિશીથમાં, આ શ્રાવક કાજ...૧ નવકાર ઈરિયાવહી, શકસ્તવે ભગવાન, અરિહંત ચેઈઆણું લહી, નામસ્તવ ગુણગાન...૨ શ્રુતસ્તવ સિદ્ધસ્તવ, તેહ આખરી જાણુ, ગુરુજન પાસે આદરે, શ્રાવક તેહ વખાણુ....૩ માલા પહેરે ગુરુ કને, ધન ધન જીવન તેહ, ધર્મરત્ન ધ્યાને લહે, શ્રાવક શિવપુર ગેહ...૪
વષીતપનું ચિત્યવંદન ફિલષ્ટ કર્મ ખપાવવા, વર્ષીતપ કરે જેહ, અંતરાય પરભવ તણ, કાપે ભવિજન તેહ....૧... દેવવંદન ત્રણ કાલનાં, આવશ્યક દેય વાર, પડિલેહણ પૂજા વલી, ગણણું દેય હજાર....૨... તપ પૂરણ કરી ઉજવે, સુલભધિ જેહ, ધર્મરત્ન પસાયથી, પામે ભવને છેહ૩...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362