Book Title: Chaityavandan Mala
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 350
________________ ત્યવંદનમાળા ૩૨૫ સહસ રાશી સાધુના, પારણકે જે લાભ, વિજય વિજયા ભક્તિ કરે, પામે તેહિજ લાભ...૨ ઈચ્છીત ભોજને જે કરે, ક્રેડ શ્રાવકની ભક્તિ, બ્રાત્રતથી જિનદાસને, સેહાગદેવીની શક્તિ...૩ ચારાશી વીશીમાં, અમર કર્યું જે નામ, સ્થૂલિભદ્ર મહિમાની લે, સારે વાંછિત કામ...૪ તીર્થંકર પદ પામતે, ચંદ્રવર્મા નૃપ રાય, શીયલવતને વંદતાં, ઘર્મરત્ન મહારાય...પ... [૧૩] કિયા પદનું ચૈત્યવદન ખેદાદિક દૂરે કરી, દૂર કરી દેય ધ્યાન, પચીશ ક્રિયાને પરિહરી, શુભ ક્રિયા બહુમાન....૧ હરિવહન નૃપ સાધતા, હશે વિદેહે જિર્ણોદ, શુદ્ધ ક્રિયામાં વાધતે, ટાળે ભવના ફંદ...૨ ધર્મરત્ન ઈમ વિનવે, સફલ કિયા ફલદાય, સફલ ક્રિયાવિધિ થાપજો, મહેર કરી મહારાય...૩ [૧૪] તાપદનું ઐત્યવંદન તપ તપતાં જે આકશ, કર્મ નિકાચીત જાય, હરીકેશી ધને વલી, દઢપ્રહારી શિવ જાય...૧ બાહ્ય અભ્યતર જે કહ્યાં, તપના બાર પ્રકાર, કનકકેતુ આરાધતાં, થાશે જિન નિરધાર....૨ શલ્ય રહિત સમતા સહિત, તણું તપ તલવાર, ધર્મરત્ન ગુરુ ઈમ ભણે, જિનશાસન શિરદાર...૩. [૧૫] ગૌતમપદનું ચૈત્યવંદન ચૌદશે બાવન ગણધરા, ચવીશ જિનનાં જાણે, ગૌતમ સમ નહીં, એહ વચન પ્રમાણે...૧ જીહાં હાં દીજે દિફખ, ઉપજે કેવલ ત્યાંહી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362