Book Title: Buddhiprakash 1968 03 Ank 03
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 2
________________ बुद्धिप्रकाश વર્ષ ૧૧૫ મું]. માર્ચ : ૧૯૬૮ [ અંક ૩ જ અનુક્રમણિકા સ્વ. રમણભાઈ નીલકંઠ શ્રી. કાકાસાહેબ કાલેલકર ૬૫ પ્રાસંગિક નોંધ સ્વ. રમણભાઈ નીલકંઠની જન્મશતાબદી યશવન્ત શુકલ કચ્છ ટ્રિબ્યુનલને ચુકાદો હસમુખ પંડયા ગુજરાત ઈતિહાસ પરિષદનું ચોથું અધિવેશન : વલ્લભવિદ્યાનગર ચીનુભાઈ નાયક ફુગાવા તરફી કેન્દ્રીય અંદાજપત્ર રમાનાથ શાસ્ત્રી હાઈકુ (કાવ્ય) ધીરુ પરીખ બે હાઈ (કાવ્ય) સુક્તિ નહેાય રુચતું (કાવ્ય) ભાનુપ્રસાદ પંડ્યા રણું (કાવ્ય) મનસુખલાલ સાવલિયા સમણા કેરૂં પંખી (કાવ્ય) ધીરુ પરીખ વિયોગ (કાવ્ય) સુશ્ચિત સવ. રમણભાઈ મ. નીલકંઠ જન્મશતાબ્દી પ્રસંગે શ્રી ચીનુભાઈ ચીમનભાઈનું નિવેદન સર રમણભાઈ રસિકલાલ છો. પરીખ ૭૩ વાતાવરણ હસિત બૂચ મૂળ લે. વિલિયમ સારયાન હથેડી અનુવાદક : મધુસૂદન પારેખ * ૭. રસ અને ધ્વનિ નગીનદાસ પારેખ આછાંદસ રચનાઓ જયંત પાઠક ૯૪ નિબંધ-એક દષ્ટિપાત ઈલા પાઠક કવિ શાલિમૂરિવિરચિત “વિરાટપર્વ નું અવલોકન ચિમનલાલ શિ. ત્રિવેદી ૧૦૨ દેશ અને દુનિયા દેવવ્રત પાઠક ૧૧૦ પુસ્તક પરિચય રમેશ મ. ભટ્ટ ૧૧૨ સૂ ચ ના • આ માસિકનો અંક દર અંગ્રેજી માસની ૨૧મી તારીખે બહાર પડે છે. • પ્રસિદ્ધ થયેલા લેખો, અને અભિપ્રાય માટેની જવાબદારી તે તે લેખકની રહેશે. - માસિકની રવાનગી, વ્યવસ્થા, લવાજમ તેમ જ જાહેરખબર અંગે પત્રવ્યવહારનું સરનામું : ગુજરાત વિદ્યાસભા ભદ્ર, અમદાવાદ-૧ • લેખ અંગે સંપાદકે સાથે પત્રવ્યવહારનું સરનામું : શ્રી. હ. કા. આર્ટસ કોલેજ, ૨. છો. માર્ગરોડ, અમદાવાદ-૯ • લવાજમના દર' વાર્ષિક લવાજમ છ રૂપિયા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક લવાજમ : ચાર રૂપિયા • જાહેરખબરના દર પાછલું પૂઠું ૧૨૦ રૂપિયા અંદરનું પૂઠું ૯૦ રૂપિયા ' આખું પાનું ૬૦ રૂપિયા અરધું પાનું ૫૦ રૂપિયા પા પાનું ૨૫ રૂપિયા ૯૦ સૂચના વિદ્યાસભાના આજીવન સભાસદે તથા નોંધાયેલાં પુસ્તકાલયોને દર માસે બુદ્ધિપ્રકાશ નિયમિત રીતે મોકલી આપવામાં આવે છે, છતાં માલિક સ્થળ પર નથી અથવા તેમને પત્તો નથી, એવા શેરા થઈ તેમની નકલ અવારનવાર પાછી આવે છે. આથી સૌને વિનંતી છે કે જેમને બુદ્ધિપ્રકાશ નિયમિત રીતે ન મળતું હોય તેમણે નવા માસની ૨૧મી તારીખ સુધીમાં સહાયક મંત્રીને લખી જણાવવું, જેથી તેમને અંકે મોકલવાનું બંધ ન થતાં ચાલુ રહે. આ પ્રમાણે ન થતાં પાછળથી અંક આપવાનું શકય રહેશે નહિ. ગુજરાત વિદ્યાસમા, પ્રાર્થનાસમાજ, ચંદ્રકાન્ત છે. ગાંધી રાયખડ, અમદાવાદ માનાર્હ મંત્રી પ્રકાશક : જેઠાલાલ જી. ગાંધી, આસિ. સેક્રેટરી, વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ - ૧ મુદ્રક : મણિભાઈ પુ. મિસ્ત્રી, આદિત્ય મુદ્રણાલય, રાયખડ, અમદાવાદ – ૧

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 52