Book Title: Buddhiprabha 1962 10 SrNo 36 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 2
________________ , Mા - ચિંતન કણિકાઓ નમસ્કાર મહામત્રના પ્રભાવ આગળ બીજા મા ફાટેલા દૂધના કુચા જેવા છે. વરદાન નથી માંગતો મારા દેવતા ! હું તો લાયકાત માંગુ છું'. લડાઈ માટે સ્ત્રી, સત્તા અને સંપત્તિ આ ત્રણમાંથી એક બસ છે. વહ, દીકરાની માત્ર પરણેતર જ નથી, એ તે બે પેઢીઓની બે જુદા જુદા કુટુંબને એક અતૂટ કડી છે. રસ નહિ, કેસ માંગવાનું' મને તો પસ'દ છે. સત્તાની સાઠમારી નહિ, સેવાની દોડધામ મે’ તો માંગી હતી દેવતા મારા ! ના કહો તેને વાંધો નથી પણ એ જરા હળવેથી કહો ગુસ્સાથી નહિ. સાથ અને સહકારને સરવાળે એટલે જ સમૃદ્ધિ લલના નહિ લલનાની લાલસા ભયાનક છે. મત્યુ એ જીવનને અત નથી. નવજીવનનું એ તે મંગલાચરણ છે. બાજી બધી કઈ હારની નથી હોતી, છતની પણ હોય છે. રડા પણ આંખથી નહિ, હૈયાથી રડે, કર્યા પછી એણે કીધું : “ એ તે મે” કયુ" છે, કેવું સરસ કયુ” ! ' અને જ્યારે એણે વિદાય લેતાં ત્યાં જોયું' તે ત્યાં પાણી ફરી વળ્યું હતું'! !... -મૃદુલ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 40