________________
16
માઢા રાજ્યને ભાઈ તું અત્યારે માલિક, પછી વનવગડે વસતા પિતાની ખબર અંતર લેવાની તને કયાંથી કુરસદ હૈાય ? ભાઈ અત્યારે તે તુ માટે। માણુસ, મનગમતાં ખાવાં પહેલાં મનગમતાં પહેરવાં આવાં, મનગમતાં હરવાં કરવાં, છ હજૂર અને ખમા ખમા કરનાર સેવફેટને કોઈ પાર નિહ' પછી વનવગડે વસતા પિતા કર્યાંથી યાદ આવે ?
• દાદીમાં, આવુ... ખેલશે ? ભરતને તમે છેક આવે ગણા છે. ? હૃદય જો ખેલીને અતાવાતું હોય તે આપને બતાવુ કે ભરતના હૃદયમાં પિતાનું સ્થાન કેટલું 'શુ મહાત્ અને ભવ્ય છે! દાદીમા, હું પુરુષ . વાતે વાતે રડી શકતા નથી. પશુ લાગણીઓને આધ તા હું જરૂર ધરાવું છું' અને લાગણીઓ મારી જરૂર ભીની થઇ જાય છે. મને પિતાજી ઘણી વખત યાદ આવી જાય છે. અને અંતર થી હું એમને નમન કરી જાઉં છું. દાદીમા, ઋષસ તમારા પુત્ર છે. તેમ મારા પિતા છે માતાના હૃદયમાં એ પુત્ર તરીકે બીરાજે છે, પુત્રના હૃદયમાં એ પિતા તરીકે બિરાજે છે. માતાના પુત્ર તરફના સ્નેહાદ્ ભાવ પુત્રની ખબર અ ંતર લેવા તલસે છે તેમ પુત્રના પિતા તરફના પૂજ્યભાવ પિતાની ખબર અંતર લેવા કેમ ન તલસે ? આપ માતા છે. હું. પુત્ર છું. માતા એ માતા છે. પુત્ર એ પુત્ર છે. લાગજ઼ીઆની ભીનાશમાં આપની તે હું શી ખરાખરી કરી શકું ? આપનું. માતા તરીકેનું સ્થાન અવિચળ વાત્સલ્યમૂર્તિનું છે. રામ રામ લાગણીએની ભીનાશનુ છે. સ્નેહભરી મમતાનું છે અને મારૂ સ્થાન પૂજ્યભાવની અભાવ
નામાં સમર્પિત થઈ જવાનુ' છે. આપ માતા છે, હું પુત્ર છુ' માતાના સ્નેહા ભાવથી આપ ભાવિત છે. હું' પૂજયભાવનાની અઢાભાવનાથી ભાવિત છું.
* બેટા, બેટા, હવે વધુ ન ખેલીશ. હું રડી પડીશ. તારી લાગણી મે' જાણી, તુ ભરત તે ભરત છે, મહાત્ પિતાના મહાન્ પુત્ર છે. બેટા, હવે વધુ નથી કહેતી, ઋષભ ના ખખર મહતર મગાવત રહેજે.
ર
• દાદીમાં, વધામણી, ' શેની એકા
• કૈવલ્યજ્ઞાનથી મૂષિત ગૈલેકચનાથ ભગવાન્ૠભદેવ પધાર્યા છે. વનપાલ વધામણી લાવ્યા છે. ચાલે દર્શીને જઈ એ. '
‘બેટા, ઋષભ પધાર્યાં છે? આજ મારે આનંદના દહાડા આજ મારે અમીનાં મેહુ વરસ્યાં. ધન્ય દિવસ ધન્ય ધડી. પુત્રને માટે સુરતી માતાને ઋષભે યાદ કરી તે ખરી માતાના દિલને અવાજ ઋષભે સાંભળ્યો તે ખરા ' માતા ગદ્ દૂ ખની ગયા. આનંદવિાર બની ગયા.
માતા હાથીની અંબાડી પર બેસી પુત્રના ને ચાલ્યા,
‘ બેટા આ અવાજ શેના આવે છે ? ૮ દાદીમા, એ દેવદુંદુભિના અવાજ છે. વીણા વાંસળી વાજીંત્રાના અવાજ છે. ચોસ દેવેન્દ્રો અને દેવગણા આપના પુત્રની સેવામાં ખડે પગે ઉભા છે. દેવાંગનાએ એ ત્રિભુવનનાથને પ્રદક્ષિણા દઈ રહી છે. વળી લળી ભામણાં લઇ રહી છે અને દાદીમા, અ