Book Title: Buddhiprabha 1962 10 SrNo 36
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 37
________________ મુનિરાજશ્રી પદ્મવિજયજી મ. સા. ની પ્રેરણા-ઉપદેશધી. ચાલીશ હાર ઉપરાંત રકમાં ભરપાઇ જવા પામેલ છે, તે સિવાય સ્વ નાદિ દરેક ખાતામાં સારી ઉપજ થવા સાથે સુંદર આરાધના થવા પામેત્ર છે તથા શ્રી ખુશાલભુવનના આગેવાનાની વિનતીથી જ્યા. વિ. ન્યા. વા. સા. વિદ્યય મુનિરાજ પ્રવરશ્રી. પુર્ણાનંદવિજયજી આદિ ઠાણાએ તથા, શ્રી ચાદસોંધના આગેવાનાની વિન તીથી. વિદ્વય સુનિધર શ્રી લબ્ધિવિજયજી મ. વિ.ને વધુ માન આ બિલ ખાતાના ઉપાશ્રયે માકલતાં સારી રાતે ખારાધના થવા પામેલ છે. વિજાપુરઃ—પૂજ્યપાદ પ્રસિદ્ધયા શાસ્ત્ર વિશારદ કવિરત્ન આચાય પ્રખર શ્રીમદ્ અજીત સાગરસૂરીશ્વરજી, મ. સા. ની ૩૪મી સ્વર્ગા રાહુલૢ તિથી આસો સુદી ૩ ના રોજ જૈન વિદ્યાશાળામાં પ્રસિદ્ધ વક્તા પ્રશાન્તમુનિરાજ પ્રખર શ્રી ઈન્દ્રસાગરજી મ.ની સાનિધ્યમાં ઉજવવામાં આવી હતી. અને તા. ૪ના દેવનાર કતલખાનાના વિધમાં સખત હુડતાલ પાડી જાહેરસભા જવામાં આવી હતી. પૂ. મુનિરાજશ્રીનાં સતત પ્રેરણાત્મક ઉપ -વીજાપુર મુકામે જૈન ભાજનશાળાની ખાસ આવશકયતા હૈાવાથી સ્થાપના કરાવવા માટેના સફળતાભર્યો પ્રયાસો ગતિમાન થઇ રહેલ છે. જે અતિ અનુમેદનિય.. આભારી, અને ધન્યવાદ પાત્ર છે. ધાર્મિક શિક્ષકનો વિદાય સમારંભ મહેસાણાઃ-અત્રેની શ્રી શિવસાગર જૈન પાઠશાળાના ધા. શિક્ષક શ્રી અમૃતલાલ શિવ CL ટાક્ષ શાહ શિવગ ંજમાં વર્ધમાન જૈન વિદ્યાલયના પાધ્યાપક તરીકે જતા હાવાથી તેમને વિદ્યાય આપવાને એક સમારભ તા. ૨૨-૭-૬૨ના રોજ શેઠ કેશવલાલ લલ્લુભાઈ પટવાના પ્રમુખસ્થાને યાજવામાં આવેલ હતા. તેમાં મંગળ:ચરણુ ખાદ સત્રી શામજીભાઈ ચ'પકલાલ હરડે અને પરીક્ષક વાડીભાઈ વિ. વકતાઓએ તેઓ પ્રત્યે શુભેચ્છા દર્શાવી હતી. પ્રત્યુતરમાં શ્રી અમૃતભાઈ એ સત્કાર અદલ ાભાર માની આ પાઠશાળાના આથી પશુ વધુ વિકાસ થાય તેમ ઈશ્યુ હતુ. અ'તમાં હારતારા અને કેળાની લહાણી ખાદ સમારભ પૂરા થયેા હતે. સમાર'ભમાં હાજરી આપનાર ધર્મ પ્રેમી શેઠશ્રી ચ'પકલાલ ભાગી ધન્યવાદ ને અભિનંદન અમદ.વાદ—પૂજ્યપાદ્ મુનિરાજ પ્રવર શ્રી સુરેન્દ્રસાગરજી મ. સા. ની માં! વેલનું આપરેશન ફીઝીશીયન નિષ્ણાત સેવાભાવી ડૉ, નટવરલાલ અ. મહેતાએ ઘણીજ ભક્તિ ભાવનાથી સફળતાપૂર્વક કરેલ છે. સાધુ-સાધ્વીશ્રીએ પ્રત્યેની તેએની ભક્તિભાવનાશિક સેવાએ ખૂબ જ ધન્યવાદ પ્રશ'સનિય અને અનુમાઇના પાત્ર છે. અને પૂ યભ મેળવી રહેલ છે. ડૉ. મહેતાની આંખની હાસ્પીટલ કાળુપુર-તકશાળનાનાકે, કનસડા દરવાજા અમદાવાદ મળવાના ટાઈમ ગુરુ, શુક્ર, શની, સવારે થી ૧ સાંજે ૫ થી ૮ પાટણ, ( ઉ. ગુ. મળવાના ટાઇમ સોમ, મંગળ, બુધ, બુધવારે 4 થી ૧ સુધી જ.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40