Book Title: Buddhiprabha 1961 06 SrNo 20
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 2
________________ ના છે કે હું , , . અંતિમ અભિલાષા... હું હવે ઝાઝો સમય કાઢીશ નહિ. પશુ માને કે હું વધારે જીવું તે આ મહુડી પ્રદેશમાં એક ગુરુકુલ માટે પ્રયત્ન કરું કે જેમાંથી સમર્થ જૈને બને એવા પિતાએ તૈયાર થાય અને સમર્થ આચાર્યો બને એવા નિઃસ્પૃહી નિવડે તથા નેતાઓ ધવાને ભેગ આપનારા પણ પાકે. આ કાર્ય હું ન કરી શકું તે અજિતસાગરસૂરિજી અને સૌ શિષ્યો તે કરો એમ હું –શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મ જેણે જીવન આખું જૈન ધર્મ ને જૈન સમાજના ઉત્કર્ષ માટે ખર્ચ નાંખ્યું, રાત-દિવસ સતત ચિંતા કરી અને સમૃદ્ધ સાહિત્ય ની ભેટ ધરી એવા યુગપુરુષની જન્મજયંતિ પ્રસંગે, અમે શું સમાજને કંઇ કહીએ ? આ પણે સૌ તેમના આદ, તેમના શરૂ કરેલા કાર્યો અને તેમની અભીપ્સાને યત્કિ ચિત્ પણ સફ ળ કરીએ તે જ તેમની ભકિતની સાર્થકતા ગણાય, આપણે સૌ તેમની અંતિમ અભિલાષને પરિપૂરું કરીએ એ જ અભ્યર્થના, -તંત્રીઓ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 48