Book Title: Buddhiprabha 1912 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ કરી શકે તથા પવન આવજાવ કરી શકે તેવા ઓરડામાં બાંધવાં એ ખાસ અગત્યનું છે. જે તબેલામાં ઠેર બંધાતાં હોય તેની જમીન ઉપર દીવસમાં એક, બે, વખત Solution of Phenyle અથવા Carbolic Lotion વીગેરે Disinfecting Fluids (જંતુનાશક ) છંટાવવાં. દવાદારૂ તથા સારવાર– ઉપર જણાવ્યા પ્રમાણે સા તથા બીમાર ાર માટે રવછતાના prદventive ઉપાયો લીધા પછી, માંદાં ટેરાની નીચે પ્રમાણે દવાદારૂ કરવી. પ્રથમ દીવસમાં બે વખત ગરમ પાણીથી હેરની ખરી ધોઈ નાખી, સ્વછ કરવી અને તેમાં થોડુંક Phenyle (ફીનાઈલ) લગાડવું અને ત્યાર બાદ ફટકડી રૂ, ૧ ભાર, ટંકણખાર રૂ. ૧ ભર, કાંસાજણ રૂ. ૧ ભાર, કપુર રૂ. ૦૧ ભાર, મરચુ, ૩. ૦૯ ભાર, કેલસ રૂ. ૬ ભાર એટલી દેશી દવાઓને સાથે ખાંડી તેનું મિશ્રણ કરી, તેમાંથી જરૂર છતાં ભુક પગના જખમમાં દાખ. હવે જે જાનવરના મહામાં પણ પcers દેખાતાં હોય તેને માટે ફટકડી રૂ. ૭ ભર, પાણી ૩ ૪૦ ભારનું મિશ્રણ કરી તેમાંથી અડધું વારે અને અડધું રાત્રે, એમ બે વખત હું ધવું, અર્થાત્ મિજાન . cers (ચંદા ઉપર પાણી છટકારવું. એ પ્રમાણે બાપચાર કરવા અને તેને પીવાના પાણીમાં રૂ. ૧ ભાર સુરોખાર (Nitre) દીવસમાં બે વખત આપ. ગામડાના ખેડતે હેરેને રેતીમાં ઉભાં રાખે છે તે નુકસાનકારક છેકેટલીક વખત ગામડાના છે,તો જે દેરને આવો રોગ દેખાયો હોય તેને ગરમ રેતીમાં ઉભા રાખે છે અને જો કે, તેથી રોને ફાયદો થત હશે તો પણ તે રીત કઈ પણ રીતે પસંદ કરવા જેવી નવી કારણ કે તેથી કરીને કોઈ વખત રેતીની કાંકરી તેના ચાંદામાં પરી જાય છે અને તેથી અંદર મસા પડે છે અને તેને લઇ ઢેરને વધારે વખત વ્યાધિ ભેગવવી પડે છે અને કેટલાંકના પગ તે અંદગી સુધી લગાડાય છે. માટે તે રીત છેડી દેવા ભલામણ કરવામાં આવે છે. ખરવાસ વાળી ગાય અથવા ભેંસ વીગેરેનું દુધ માણસોને પણ નુકસાનકારક છે-છેવટમાં જે ઢેરને ખરવાસ થયો હોય તેવી ભેંસ-ગાયબકરી વીગેરેનું દુધ જે માણસના પિવામાં આવે છે તેથી

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36