Book Title: Buddhiprabha 1912 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ ૩૧૮ સીવાયના બધા પ્રયોગ કર્યા છે. મારી તંદુરસ્તી ઘણી સારી રહે છે અને મને સાદી કે માથાનો દુખાવો કદી થતા નથી, છતાં મને બંધકુષ્ટ કેમ રહે છે? જવાબમાં મી. મેકડન નામના અનુભવીએ જણાવ્યું હતું કે હર હમેસ દત આવેજ જોઈએ એ વાત મારા ખ્યાલને લીધે કદાચ તમારી આ મુશ્કેલી હશે. મી. હેર સલચર નામને જાણીતા થયેલો ઉસ્તાદ જ ણાવે છે કે તેને ઘણી વખત ચાર પાંચ દીવસે દસ્ત આવે છે અને તેનું કારણ એ છે કે તે ખુબ ચાવીને ખાય છે, તેથી કચરાનો ભાગ છે જ બહાર પડે છે. જે તમારી તંદુરસ્તી બહુજ સારી રહેતી હોય, અને દસ્ત કબજથી કાંઈ પણ હરકત આવતી ન હોય તે, પછી તમારા દાખલામાં જે રિથતિ કુદરતી છે તેને માટે તમે નકામી ચિંતા કરે છે. તેમ છતાં જો તમે જેટલું પાણી હંમેશાં પીતા હો તેના કરતાં વધારે પાશે અને વધુ ઉંડા શ્વાસ લેવાની ટેવ પાડશો તે તમારી ફરીઆદ ઓછી થઈ જશે. તેજ વખતે તમારે યાદ રાખવું જોઈએ કે કુદરતી સંગોમાં પણ જો એક માણસ નિયમીત વખતે માપ સરજ રાક લેવાની ટેવ નહી રાખે તે તેને હંમેશા નિયમીત દસ આવશે નહી. દાખલા તરીકે ભૂખ્યા રહેવાથી દસ્ત આવવામાં અડચણ આવશેજ. છુટથી પાણીને ઉપયોગ, ઉડે શ્વાસ લે અને નિયમીત રાક લેવો તેજ દસ્તની કબરધ્યાત મટાડવાના સારા ઉપાય છે અને કેને સારી તનદુરસ્તી છતાં કુદરતી રીતે જ લાંબે આંતરે દસ્ત આવે છે, તો તેથી કોઈ ગભરાવાનું નથી. દુધન ઉપરાથી થતા ફાયદા- બીજા કોઈ પણ ખોરાક કરતાં દુધ વધારે સહેલાઈથી પાચન થાય છે. તે ઘણે અંશે લોહીને મળતું છે. બીજી જાતનો ખોરાક લેવાથી તેને પાચન કરી શરીરને ભાગ બનાવવામાં જે શક્તિનો વ્યય થાય છે, તેના કરતાં દુધ લેહીની સાથે જલદી મળી જાય છે અને તે શરીરની પેશીઓ બાંધવાનું કામ ઓછી મહેનતે કરી શકે છે. જ્યારે રાગી જાવામાંથી દૂધ લેવામાં આવે છે, ત્યારે તે શરીરને નુક્સાન કરે છે, એમ માનવામાં આવે છે, પણ અમેરીકાને એક તબીબ કહે છે કે રોગી ગાયોનું દુધ પણ નુકસાન કરતું નથી. માત્ર તેનો ફાયદો ઓછો થઈ જાય છે; અને તંદુરસ્તી તેમજ જીવન બંધારણ માટેની તેની કિમત કાંઈફ ઓછી થાય છે. માંસ કરતાં દુધ તે વધારે સ્વચ્છ ખોરાક છે જયારે કોઈ બીજા રાક સાથે મેળવ્યા સિવાય દુધને ઉપયોગ કરવામાં

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36