Book Title: Buddhiprabha 1912 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ રીતે ફતેહમંદ થઈશું નહિ. દાખલા તરીકે ધારે કે એક માંસાહારી એક વરસમાં નહાના મોટા મળી લગભગ પચાશ ને આહાર કરે. હવે ફકત તેનું જે આપણે પચાસ વરસનું આયુષ્ય કલ્પીએ તો. લગભગ પચીશો પ્રાણીઓનો તે પિતાની જીંદગીને માટે ભાગ લે. હવે જો આપણે વિચાર કરીશું તે આપણને સહેજ માલુમ પડશે કે એક માંસાહારી મનુષ્યને તેની આખી જીંદગી સુધી માંસાહાર તજવવાને ઓછામાં ઓછા રૂ. ૧૨૦૦૦) પણું જીવોને છોડાવવા માટે પૂરતા નથી તેમ વળી માંસાહારી પ્રજાવિર્ષ જો આપણે વિચાર કરીએ તો તેની સંખ્યા આપણા હિંદુઓ કરતાં આ દુનિઆમાં ઘણી જ વધારે છે. બીજું આપણે આપણા હિંદુસ્તાનમાં પણ નજરે જોઈએ છીએ કે તે જાણીએ છીએ ત્યારે પામર જીવોને ધાતકી આદમીઓના પંજામાંથી સપડાઈ જતાં બચાવીએ છીએ. પરંતુ જે દેશમાં મુદલ હિંદુઓની વતી જ નથી ત્યાં પામર જીવોની શી સ્થિતિ થતી હશે તે વિચારવા જેવું છે. માટે જે ખરી રીતે દયાના સિદ્ધાંતને આ પણે ફેલાવો કરવો હોય તે શ્રેષ્ઠ ઉપાય તો એજ છે કે આવાં જીવ દયા પ્રસારક ખાતને લાંબા વખત સુધી પણ આપી નિભાવવા એજ છે. આ ખાતા તરફથી માંસાહારી જીવોને માંસાહાર તજવાને બોધ આપ્પાને માટે ઉપદેશક મોકલવામાં આવે છે તેમજ માંસાહારથી થતા અવગુણો તથા તેથી ખરયમાં પણ થતું નુકશાન પ્રદશીત કરતા હેન્ડબીલો ચેપડીઓ વગેરે છુટથી વહેંચવામાં આવે છે કે જેથી માંસાહારીના વિચારો સુધરે ને જીવાદયાના વિચારમાં ૬૮ રહે. આથી ઓછે પૈસે સંગીન કામ થાય છે તેમ ધણુ અજ્ઞાની જનો સુલભ અને સરળ રીતે દ્વારા થાય છે. ભીખારીને રોટલી આપી ભીખારી રાખવા કરતાં તેને ઉદ્યમે વળગાડતાં તેની જંદગીનું જેમ સાર્થક થાય છે તેવી જ રીતે જીવદયાના કામમાં પણ વધુ લક્ષ, માંસાહારીના વિચારો સુધરે, તેમને તેથી થતા નુકશાનનું ભાન થાય તેમ તેમને ખરચમાં પણ મોટો ફાયદો થાય તેવી રીતનાં વિદ્વાન આદમીની ખાતરી સાથેનાં ; સરકીટના રૂપમાં હેબીલો, પુસ્તકે, તેમના હાથમાં મૂકવામાં આવે તે આશા છે કે તે દયાધર્મ પ્રચારણને માટે ઘણું સુલભ થઈ પડશે અને જે વરસે દહાડે લાખ બલકે કરોડે જી હિંસા યજ્ઞમાં હેમાય છે તેમાંથી ઘણું ને અભયદાન મળશે. આવા ખાતાની આપણામાં ઘણી જ અગત્યતા હતી તેને અત્યારે હરતીમાં આવતું જોઈ અને મને ઘણે આનંદ થાય છે. એક સુતરના તાંતણાથી કઈ થઈ શકતું નથી

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36