Book Title: Brahmachariji Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 7
________________ પૂજ્યશ્રી બ્રહાચારીજી જન્મોત્સવ પદ જનમ્યા જનમ્યા ગોવર્ધન ગિરઘારી. ગુરુરાજની આણા શિરઘારી, એના રોમે રોમે ગુરુરાય...ગોવર્ધન ગિરઘારી ઉપકારો એના ન ભુલાય...ગોવર્ધન ગિરધારી -૧ ગુરુમંત્ર દઈ અમ દુઃખ ટાળ્યા, આત્માર્થે જીવન અજવાળ્યા, ગુરુભક્તિમાં અમને વાળ્યા, એ તો કૃપાતણો અવતાર...ગોવર્ધન ગિરધારી -૨ મળ્યા મળ્યા ગોવર્ધન ગિરધારી, પ્રભુશ્રીએ નામ આપ્યું બ્રહ્મચારી, ગુરુરાજની વાણી અવધારી, એ તો રમે સદા બ્રહ્મમાંય.. ગોવર્ધન ગિરઘારી -૩ મળ્યા સંત સલુણા ઉપકારી, એની શિક્ષા આત્માને હિતકારી, ગુરુભક્તિ બતાવી કલ્યાણકારી, એ તો ખરો મોક્ષ ઉપાય...ગોવર્ધન ગિરઘારી -૪ પ્રભુ પરમકૃપાળુને નમું, વળી નમું સંત લઘુરાજ રે, ઉપકારી ગોવર્ધન ગુણ નમું, મારા મોક્ષ કાજે ભવિ આજ...ગોવર્ધન ગિરધારી -૫ શ્રી પારસભાઈ જૈન

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 303