Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 6
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ૨ ॥ भवभावनाप्रकरणे द्वितीयो विभागः ।। [तत्र च द्वितीय अशरणभावना] પ્રશ્નઃ શરીરાદિ સર્વપણ વસ્તુની અનિત્યતા ભલે હો, તો પણ દેહાદિ વસ્તુઓને પામેલા જીવોને જિનધર્મ સિવાય અન્ય કોઈપણ કુટુંબ સ્વજન વગેરે શરણ થશે તેથી જિનધર્મની આરાધનાથી શું ? એ પ્રમાણે શંકા કરીને બીજી અશરણ ભાવનાને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે रोयजरामच्चुमुहागयाण बलचक्किकेसवाणं पि । भुवणेऽवि नत्थि सरणं एवं जिणसासणं मोत्तुं ।।२६।। रोगजरामृत्युमुखागतानां बलिचक्रिकेशवानामपि । भुवनेऽपि नास्ति शरणं एकं जिनशासनं मुक्त्वा ।।२६।। ગાથાર્થ રોગ-જરા અને મૃત્યુના મુખમાં ગયેલા બળદેવ, ચકી અને વાસુદેવોને પણ ભુવનમાં એક જિનશાસનને છોડીને બીજું કોઈ શરણ નથી. (૨૯) ___ रोगाश्च जरा च मृत्युश्च तन्मुखागतानां-तदाऽऽलिङ्गितानां बलदेवकेशवचक्रिणामपि जिनशासनादन्यो भुवनेऽपि न शरणम्, अतस्तदेव शरणतयाऽऽश्रयणीयं, तस्कररिपुजलज्वलनाधारब्धानां भवेदपि कोऽपि कस्यापि शरणम् इति विशेषतो रोगजरामृत्युग्रहणमिति भावः ।। तत्र च ज्वरश्वासादिरोगग्रस्तानां कुटुम्बं शरणं न भवति, नापि तदुःखं विभज्य गृह्णाति इति दर्शयति ટીકાર્થ: આથી જ જિનધર્મ જ શરણ રૂપે સ્વીકારવો જોઈએ. ચોર, શત્રુ, પાણી અને અગ્નિ આદિના આરંભમાં પડેલા જીવોમાં કોઈક જીવને કોઈક શરણ થાય. રોગ-જરા-મૃત્યુથી ગ્રસ્ત થયેલ જીવને કોઈપણ શરણ થતું નથી તેથી અહીં રોગ-જરા-મુત્યુથી ગ્રસિતનું વિશેષથી ઉપાદાન કર્યું છે એમ કહેવાનો આશય છે અને તેમાં પણ તાવ શ્વાસાદિ રોગોથી ગ્રસ્ત થયેલાઓને કુટુંબ પણ શરણ બનતું નથી અને દુ:ખનો ભાગ પડાવીને તેના દુ:ખને પણ ગ્રહણ કરતું નથી એ પ્રમાણે બતાવે છે जरसासकाससोसाइपरिगयं पेच्छिऊण घरसामि । जायाजणणिप्पमुहं पासगयं झूरई कुडुम्बं ।।२७।। न विरिंचइ पुण दुक्खं सरणं ताणं च न हवइ खणं पि । वियाणाओ तस्स देहे नवरं वटुंति अहियाओ ।।२८।। ज्वरकाशश्वासशोषादिपरिणतं प्रेक्ष्य गृहस्वामिनं । जायाजननीप्रमुखं पार्श्वगतं खिद्यते कुटुम्बम् ।। २७।। न विभज्यादत्ते पुनर्दुःखं शरणं न भवति क्षणमपि । वेदनाः तस्य देहे नवरं वर्धन्ते अधिकाः ।। २८ ।।

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 348