Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 13
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ અગ્નિ સમાન છે. જેવી રીતે અગ્નિ વૃક્ષને બાળીને ભસ્મસાત્ કરે છે તેવી રીતે જરાનું સૈન્ય પણ યૌવનને સફેદવાળના અવશેષવાળું કરે છે એ કહેવાનો ભાવ છે. એવું શું છે જેથી જીવ તેને જોતો નથી. તેને જણાવતા કહે છે. नवनवविलाससंपत्तिसुत्थियं जोव्वणं वहंतस्स । चित्तेऽवि न वसइ इमं थेवंतरमेव जरसेनं ।।३३।। नवनवविलाससंपत्तिसुस्थितं यौवनं वहतः । चित्तेऽपि न वसति इदं स्तोकान्तरमेव जरासैन्यम् ।।३३।। ગાથાર્થ: નવાનવા ભોગોની સંપત્તિથી સારી રીતે ગોઠવાયેલ યૌવનને અનુભવતા જીવના ચિત્તમાં પણ આ જરાનું સૈન્ય થોડા અંતરે રહેલું છે એમ ભાન થતું નથી. (૩૩). स्तोकमन्तरं पतने यस्य तत्तथा, कतिपयदिनपर्यन्तपातुकमित्यर्थः, उपलक्षणं चैदत् यतोऽज्ञानादिभ्योऽपि केषांचिदेतश्चित्ते न वसति । ततः किमित्याह - ટીકાર્થ ? એટલે જેને પ્રાપ્ત થવામાં થોડી વાર છે તે અર્થાતુ કેટલાક દિવસો પછી આવી પડવાનું છે એ પ્રમાણે અર્થ છે. આ ઉપલક્ષણ છે કારણ કે અજ્ઞાનાદિના કારણે પણ કેટલાકોનાં ચિત્તમાં આ વાત સમજાતી नथी. જરા નજીકમાં આવતી છે એ વાત જેઓને સમજાતી નથી તેઓને શું ફળ થાય છે તેને કહે છે. अह अन्नदिणे पलियच्छलेण होऊण कण्णमूलम्मि । 'धम्मं कुणसु' त्ति कहंति हव्व निवडइ जरघाटी ।।३४।। अथ अन्यदिने पलितच्छलेन भूत्वा कर्णमूले । धर्म कुरुतेति कथयन्ती शीघ्रं निपतति जरघाटी ।।३४।। ગાથાર્થ : પછી કોઈક દિવસે સફેદ વાળના બાનાથી કાન પાસે આવીને “ધર્મ કરો” એમ કહેતી ४२रानी घाउ ४०ीथी ५3 छे. (३४) प्रकटार्था ।। निपतन्त्यास्तर्हि तस्या रक्षकः कोऽपि भविष्यतीत्याह - ટીકાર્થ: તો પછી આવી પડતી જરાની ધાડથી રક્ષણ કરનારો કોઈપણ થશે તેને જણાવવા કહે છે કે निवडती य न एसा रक्खिजइ चक्किणोऽवि सेनेण । जं पुण न हुंति सरणं धणधनाईणि किं चोजं ? ।।३५।। निपतंती च न एषा रक्ष्यते चक्रिणोऽपि सैन्येन । यत् पुन भवति शरणं धनधान्यादीनि तत्र किमाश्चर्यम् ? ।।३५।। ગાથાર્થ : આવી પડતી જરાને રોકવા ચક્રવર્તીનું સૈન્ય સમર્થ થતું નથી તો પછી ધનધાન્યાદિ જરાથી રક્ષણ કરવા સમર્થ ન બને તેમાં શું આશ્ચર્ય છે ? (૩૫)

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 348