Book Title: Bhavbhavna Prakaran Part 02
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 15
________________ ૧૦ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ગાથાર્થ ? જરા રૂપી રાક્ષસી બળને ચૂરે છે, શ્રોત્રેન્દ્રિયને ગળે છે. દાંતોને પાડે છે. દષ્ટિને રૂંધે છે બળવાનોની પણ મજબૂત પીઠને પણ ભાંગે છે. (૩૮) गतार्था ।। तथा - अर्थ : थार्थ स२१ छ. तथा सयणपराभवसुन्नत्तवाउसिंभाइयं जरासेन्नं । गुरुयाणं पि हु बलमाणखंडणं कुणइ वुड्डत्ते ।।३९।। स्वजनपराभवशून्यत्ववायुश्लेष्मादिकं जरासैन्यम् । गुरूणामपि खलु बलमानखंडनं करोति वृद्धत्वं ।।३९।। ગાથાર્થ : સ્વજનોથી પરાભવ, જડતા, વાયુ, શ્લેષ્માદિ રૂપ જરાનું સૈન્ય ઘડપણમાં મોટાઓના પણ બળ અને માનનું ખંડન કરે છે. (૩૯) जरागृहीतस्य अवश्यमेव प्रायः पुत्रकलत्रादिस्वजनपरिभवः शून्यत्वं वायुः श्लेष्मादयश्च भवन्तीति विवक्षया एते जरासैन्यत्वेनोक्ताः, ते च महात्मनामपि बलमभिमानं च खण्डयन्ति, सर्वकार्याक्षमाननादेयांश्च कुर्वन्तीत्यर्थः ।। जराभीताश्चाविवेकिनस्तनिवारणेऽनुपायान् कुर्वन्तीति दर्शयति - ટીકાર્થ ? જરાથી પકડાયેલને અવશ્ય જ ઘણું કરીને પુત્ર, સ્ત્રી આદિ સ્વજનથી પરાભવ પ્રાપ્ત થાય છે. જડપણું, વાયુનો વિકાર અને કફ વગેરેનો ઉપદ્રવ થાય છે. એ અપેક્ષાએ આ બધાને જરાના સૈન્ય તરીકે કહેલા છે અને તેઓ પરાક્રમીઓના બળ અને અભિમાનનું ખંડન કરે છે તથા સર્વ કાર્યમાં અસમર્થ અને અનાદેય કરે છે એ પ્રમાણે કહેવાનો ભાવાર્થ છે. જરાથી ભયભીત થયેલા અવિવેકીઓ જરાને નિવારવામાં જે જે કુ-ઉપાયોને આચરે છે તેને બતાવતા छ जरभीया य वराया सेवंति रसायणाइकिरियाओ । गोवंति पलियवलिगंडकूवनियजम्ममाईणि ।।४०।। जराभीताश्च वराकाः सेवन्ते रसायनादिक्रियाः । गोपायन्ति पलितवलिगण्डकूपो निजजन्मादीनि ।।४।। ગાથાર્થ ? જરાથી ભયપામેલા વાકડા રસાયણાદિ ક્રિયાઓનું સેવન કરે છે અને સફેદકેશ, ७२यदामो, समi 431 431 मने पोताना मायुष्यने छूपाचे छ. (४०) जराभीताश्चाविवेकिनो वराका गन्धकादिरसायनानि सेवन्ते, तैश्च सेवितैरपि जरा नापगच्छति, अपगमे वा समयान्तरे पुनरपि भवतीत्ययमनुपायो, उनैकान्तिकत्वादनात्यन्तिकत्वाञ्च । तपःसंयमादिविधानं तु तदपग़मे सम्यगुपायो, मोक्षावाप्तौ अवश्यमेव जरोच्छेदहेतुत्वेनैकान्तिकत्वान्मोक्षप्रतिपाताभावेन पुनर्जरायाः सम्भवाभावाश्चात्यन्तिकत्वाद्,

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 348