Book Title: Bharatna Adhyatmik Rahasyani Khoj Ma
Author(s): Paul Bronton
Publisher: Vora and Company Publishers Pvt Ltd

View full book text
Previous | Next

Page 10
________________ પ્રવાસ માટેની પૂર્વભૂમિકા ૨૩ હતાં. પુરાતન કાળના મેોટામાં મેટા બુદ્ધિશાળી પુરુષા એથેન્સ અને એલેક્ઝાંડ્રિયાની આસપાસના પ્રદેશમાં નહોતા રહેતા ? એમના વિચાર। દક્ષિણ તથા પૂર્વના પ્રદેશોમાં પ્રવાસ કરતા છેક ભારત સુધી પહેાંચ્યા હતા.’ ભારતવાસી શાંતિપૂર્વક સ્મિત કરે છે, અને તરત ઉત્તર આપે છે: ‘એ વાત બરાબર નથી. ખરેખર જોતાં તે! તમે જે કહે છે. એનાથી ઊલટુ જ બનેલું.' તમે શું સાચે જ એવું સૂચવા છે. કે પ્રગતિશીલ પશ્ચિમે પેાતાનું તત્ત્વજ્ઞાન પછાત પૂર્વની પાસેથી પ્રાપ્ત કર્યુ ? કદાપિ નહિ.? પુસ્તકવિક્રેતા દલીલ કરે છે. કેમ નહિ ? તમારા એપુલીમસ પર ફરી નજર નાખા ને માહિતી મેળવા કે, પાયથાગેારસ કેવી રીતે ભારતમાં આવેલા, બ્રાહ્મણાએ એને જ્ઞાન આપેલું, વળી એનેા પણ વિચાર કરો કે યુરોપમાં પાછા આવ્યા પછી એણે પુનઃ મવાદના સિદ્ધાંત શીખવવાની શ—ાત કરી. આ તેા માત્ર ઉદાહરણ જ આપું છું. ખીજાં ઉદાહરણ પણ આપી શકાય. તમે કરેલા પછાત પૂર્વના શબ્દપ્રયેાગથી મને હસવું આવે છે. હજારા વરસે પહેલાં જ્યારે તમારા દેશવાસીઓને એવી સમસ્યાઓના અસ્તિત્વના ખ્યાલ પણ નહેાતા ત્યારે અમારા સંતપુરુષ તા એવી ગૂઢ સમસ્યાઓ પર વિચાર કરતા.’ એ થાડી વાર ઊભો રહે છે, અમારા તરફ આતુરતાથી જુએ છે, અને અમારા મગજમાં એના શબ્દો સારી પેઠે સમાઈ જાય તેની રાહ જુએ છે. વૃદ્ધ પુસ્તકવિક્રેતા મને જરા વ્યગ્ર લાગે છે. પહેલાં મેં કદી પણ એને આટલા બધા મૌનમાં ડૂબી ગયેલા અથવા બીજાની બૌદ્ધિક પ્રતિભાથી આટલે અંજાયેલા નહાતા જોયા. પેલા ગ્રાહકના શબ્દને મે શાંતિથી સાંભળ્યા છે. પરંતુ એના પર કાઈ જાતનેા અભિપ્રાય આપવાનેા પ્રયાસ હું નથી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 474