________________
ઝરણાં
સ્તવન–વીશી
૧૪૧.
પર–પરિણતિરજ ધાયકે હા,
નિરમળ સિદ્ધિ વરંત-૧૦ જિ. ૧રા કારણથે કારજ સધે છે, એહ અનાદિકી ચાલ–લ ! દેવચંદ્ર પદ પાઈયેં હૈ
કરત નિજ ભાવ–સંભાળ-લ, જિ. ૧૩
(૮૭૩) (૩૭-૯) શ્રી દામોદર-જિન સ્તવન
(મેરા સાહેબ હે શ્રી શીતલનાથકે-એ દેશી) સુપ્રતીતે હો કરી વિર–ઉપયોગ કે, દામોદર જિન વંદીયે, અનાદિની હે જે મિથ્યા બ્રાન્તિ તેહ સર્વથા ઈડીએ અવિરતિ હે જે પરિણતિ દુષ્ટ કે, ટાળી થિરતા સાધીએ, કષાયની હે કમલતા કાપી કે, વર સમતા આરાધીયે. જબૂને હે ભરતે જિનરાજ કે, નવમા અતીત ચોવીશીયે, જસ નામે હે પ્રગટે ગુણરાશિ કે, ધ્યાને શિવસુખ વિલસાચે અપરાધી છે જે તુજથી દૂર કે, ભૂરિ ભ્રમણ-દુઃખના ધણું, તે માટે હે તુજ સેવા રંગ કે, હેજે એ ઈચ્છા ઘણું. મારા મરૂધમેં જિન સુરતરૂ-લંબ કે, સાગરમેં પ્રવણસામે, ભાવ ભમતાં હે ભવિજન-આધાર કે પ્રભુ દરશણ સુખ અનુપમ : આતમની હે જે શક્તિ અનંત કે, તેહ સ્વરૂપ-પદ્ય ધર્યા, પરિણામિક હે જ્ઞાનાદિક ધર્મ કે, સ્વ-સ્વકાર્યપણે વર્યા. ૩
અવિનાશી છે જે આત્માનંદ કે, પૂર્ણ અખંડ સ્વભાવને, નિજ–ગુણને છે જે વન-ધમ કે, સહજ વિલાસી દાવને
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org