________________
૭પ૪
શ્રી જ્ઞાનવિમલ મ. કૃત ભક્તિ-રસ શ્રી જિન-દરિસણ વંછિત-પૂર, -
મિલીએ આપણે ભાગે-પીડા૩ એક-તામ થઈ અહી જ સે,
વિષય-પ્રમાદને ત્યાગે-પીઉડા ! સહજાનંદ-સ્વરૂપ સકલ ગુણ,
પ્રગટતાં વાર ન લાગે-પીઉડાઝા જ્ઞાનવિમલ-ગુણ આપ સવાઈ,
તે દુશમન કરે ભાગે-પીડા ! જે જે શબ્દ હેય જગમાંહિ,
જશ-પડો જિમ વાજે-પીઉડાપા
(૧૪પ૭) સ્તવન ૨૩ (પ૯-૨૩)
(રાગ-ભાંગડી ઘુતારી છે જો એ દેશી.) અરિહંતને આદર-માહરા લાલ
અરિહંત શિવદાઈ છે જે અરિહંતને આદર-માહરા લાલ, અરિહંત શિવદાઈ છે જે જિનવરને આદર-માહરા લાલ,
જિનવર નિરમાઈ છે જે ૧ ભગવંતને પૂજ -માહરા લાલ, ભગવંત ભવ-તારૂ છે જે ગુણવંતના ગુણ ગાવમાહરા લાલ !
ગુણવંત ગુણકારૂ છે જે શરા જિન-આણુ શિરે ધરે-માહરા લાલ
આણ સુરેવેલી છે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org