Book Title: Bhakti Rasa Jharana Part 2
Author(s): Abhaysagar
Publisher: Prachin Shrutrakshak Samiti Kapadwanj
View full book text
________________
૮૦૨
સંપાદક સંકલિત
ભક્તિ-રસ
ચાર વિમાને દેય કર દેહા, પાંચમાનું એક હાથ-લલના ! ચારમાં ભવ દે કેય ઉત્કૃષ્ટ
પાંચમે એક ભવ હોય–વલના-મારૂ છે વિજયાદિ સૌ અવધિએ દેખે, દેશે ઉણી લેકનાળ-ઉલના છે બાર જોજન ધજા પર સિદ્ધિ
દેખે યુગલને કાળ (!) લલના-મારૂ૦ ૧૦ના તેરમે ભવથી ઋષભ જિનેશ્વર,
નીતિકે પંથ બતાયે-લલના ! અમર સાથે બહુ વસંત ખેલીને
-હાથે વિરતિ પમાયેલલના ૧૧ કેવળ પામી શિવ વિશ્રામી, ગુરૂલઘુ અવગાહ-લલના શ્રી શુભવીર મહદય લીલા
જયાં સદા શીતલ છાયા-લલના-મારૂ. ૧૨
શ્રી વર્ષીતપનું સ્તવન શ્રી ઋષભદેવ વરસ ઉપવાસી
પૂર્વની પ્રીત પ્રકાશી શ્રેયાંસ બેલે શાબાશી
દાદાજી! વિનતિ અવધારે છે મારે મંદિરીયે પધારો
દાદાજી વિનતિ અવધારો છે શેલડી રસ સુઝતે વહારે,
નાથજી ન કરાવે રે, દર્શન ફળ આપેને હેલે-દાદાજી પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864