Book Title: Bhakti Rasa Jharana Part 2
Author(s): Abhaysagar
Publisher: Prachin Shrutrakshak Samiti Kapadwanj
View full book text
________________
ઝરણાં
સ્તવનચોવીશી
૮ ૦૪
તવ પ્રભુજીએ માંડી પસલી,
આહાર લેવા તણું ગતી અસલી,
ત્યાંથી દાનત ગતિ પ્રસરી-દાદાજી. માયા અજવાળી ત્રીજ વૈશાખી,
પંચ દિવ્ય થયાં સુર સાખી |
દાન તણી ગતિ દાખી_દાદાજી જા યુગાદિક પર્વ જ જાણું,
અક્ષયત્રીજ નામ વખાણું
તહી સૌ કેઈ કરે ગળમાણું –દાદાજી પણ સહસ વર્ષે કેવળ પાયા,
લાખ ચોરાશી પૂર્વનું આયા,
પરમ મહોદય પાયા-દાદાજી કહે ઉદયરત્ન વિજજાયા,
પૂજે નહષભ –જિણુંદના પાયા, જેણે આદિ ધમ ઓળખાયા–દાદાજી પાછા
શ્રી પાર્શ્વનાથ જિન–આધ્યાત્મિક સ્તવન
(ાજન થાળ રૂ૫)
(હાલ રહાની દેશી) માતા વામા બોલાવે જમવા પાશ્વને !
જમવા વેળા થઈ છે રમવાને ચિત્ત જાય ! ચાલે તાત–તમારા થાએ બહુ ઉતાવળા,
હેલા હાલેને ભેજનીયા ટાઢા થાય-માતા૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/9e2b411ab0ae3cd2f1dfd4d9a9e75c40264a85ad5a9edd92eaddb64cb91f96ec.jpg)
Page Navigation
1 ... 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864