Book Title: Bhakti Rasa Jharana Part 2
Author(s): Abhaysagar
Publisher: Prachin Shrutrakshak  Samiti Kapadwanj

View full book text
Previous | Next

Page 847
________________ ૮૦૦ સંપાદક-સંકલિત ભક્તિ –ર ભાવસહિત જિનવર પૂજીને પાતિક દૂર પલાણ્યું–મેરાન પર મન વચ કાયા સ્થિર કરીને, સુરજકુંડમાં હાશું ! મારૂદેવાને નંદન નિરખી હૈયે હર્ષિત થાશું-મેરા મારા એણે ગિરિ સિદ્ધ અનંતા હુવા, ધ્યાન સકળ મન ધ્યાશું સકળ જનમમાં આ માનવ ભવ, લેખે કરીએ ગણાશું–મેરા મા સુરનર પૂજિત પ્રભુ-પદ-કજ-૨જ, નીલવટે તિલક ચડાવશું ! મનમાં હરખી ગિરિવર ફરસી પાતિક દૂર પલાયું–મોરાર-પા સમકિત ધારી સાચી સાથે, સદ્દગુરૂ સમકિત લા ! છહરી પાળી પાપ પખાળી, દુરગતિ દૂર પલાણ્યું–મેરા છે શ્રી જિનનામી સમકિત પામી, લેખે ત્યારે ગણાયું છે જ્ઞાનવિમલ કહે ધન ધન તે દિન પરમાનંદ પદ પાછું–મારા પાછા ઋષભદેવ ભગવાનનું સ્તવન સમતિ પામી ભવ સ્વામી, અગીયારમે અણગાર–હાલના સાત લવાયુ છઠ તપ બાકી, દુઃખની સ્થિતિ આ સંસાર-લલના –મારૂદેવા-નંદને વંદીએ રે ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864