________________
૮૦૦ સંપાદક-સંકલિત
ભક્તિ –ર ભાવસહિત જિનવર પૂજીને
પાતિક દૂર પલાણ્યું–મેરાન પર મન વચ કાયા સ્થિર કરીને, સુરજકુંડમાં હાશું ! મારૂદેવાને નંદન નિરખી
હૈયે હર્ષિત થાશું-મેરા મારા એણે ગિરિ સિદ્ધ અનંતા હુવા, ધ્યાન સકળ મન ધ્યાશું સકળ જનમમાં આ માનવ ભવ,
લેખે કરીએ ગણાશું–મેરા મા સુરનર પૂજિત પ્રભુ-પદ-કજ-૨જ, નીલવટે તિલક ચડાવશું ! મનમાં હરખી ગિરિવર ફરસી
પાતિક દૂર પલાયું–મોરાર-પા સમકિત ધારી સાચી સાથે, સદ્દગુરૂ સમકિત લા ! છહરી પાળી પાપ પખાળી,
દુરગતિ દૂર પલાણ્યું–મેરા છે શ્રી જિનનામી સમકિત પામી, લેખે ત્યારે ગણાયું છે જ્ઞાનવિમલ કહે ધન ધન તે દિન
પરમાનંદ પદ પાછું–મારા પાછા
ઋષભદેવ ભગવાનનું સ્તવન સમતિ પામી ભવ સ્વામી, અગીયારમે અણગાર–હાલના સાત લવાયુ છઠ તપ બાકી,
દુઃખની સ્થિતિ આ સંસાર-લલના
–મારૂદેવા-નંદને વંદીએ રે ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org