SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૨ સંપાદક સંકલિત ભક્તિ-રસ ચાર વિમાને દેય કર દેહા, પાંચમાનું એક હાથ-લલના ! ચારમાં ભવ દે કેય ઉત્કૃષ્ટ પાંચમે એક ભવ હોય–વલના-મારૂ છે વિજયાદિ સૌ અવધિએ દેખે, દેશે ઉણી લેકનાળ-ઉલના છે બાર જોજન ધજા પર સિદ્ધિ દેખે યુગલને કાળ (!) લલના-મારૂ૦ ૧૦ના તેરમે ભવથી ઋષભ જિનેશ્વર, નીતિકે પંથ બતાયે-લલના ! અમર સાથે બહુ વસંત ખેલીને -હાથે વિરતિ પમાયેલલના ૧૧ કેવળ પામી શિવ વિશ્રામી, ગુરૂલઘુ અવગાહ-લલના શ્રી શુભવીર મહદય લીલા જયાં સદા શીતલ છાયા-લલના-મારૂ. ૧૨ શ્રી વર્ષીતપનું સ્તવન શ્રી ઋષભદેવ વરસ ઉપવાસી પૂર્વની પ્રીત પ્રકાશી શ્રેયાંસ બેલે શાબાશી દાદાજી! વિનતિ અવધારે છે મારે મંદિરીયે પધારો દાદાજી વિનતિ અવધારો છે શેલડી રસ સુઝતે વહારે, નાથજી ન કરાવે રે, દર્શન ફળ આપેને હેલે-દાદાજી પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy