SearchBrowseAboutContactDonate
Page Preview
Page 801
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ૪ શ્રી જ્ઞાનવિમલ મ. કૃત ભક્તિ-રસ શ્રી જિન-દરિસણ વંછિત-પૂર, - મિલીએ આપણે ભાગે-પીડા૩ એક-તામ થઈ અહી જ સે, વિષય-પ્રમાદને ત્યાગે-પીઉડા ! સહજાનંદ-સ્વરૂપ સકલ ગુણ, પ્રગટતાં વાર ન લાગે-પીઉડાઝા જ્ઞાનવિમલ-ગુણ આપ સવાઈ, તે દુશમન કરે ભાગે-પીડા ! જે જે શબ્દ હેય જગમાંહિ, જશ-પડો જિમ વાજે-પીઉડાપા (૧૪પ૭) સ્તવન ૨૩ (પ૯-૨૩) (રાગ-ભાંગડી ઘુતારી છે જો એ દેશી.) અરિહંતને આદર-માહરા લાલ અરિહંત શિવદાઈ છે જે અરિહંતને આદર-માહરા લાલ, અરિહંત શિવદાઈ છે જે જિનવરને આદર-માહરા લાલ, જિનવર નિરમાઈ છે જે ૧ ભગવંતને પૂજ -માહરા લાલ, ભગવંત ભવ-તારૂ છે જે ગુણવંતના ગુણ ગાવમાહરા લાલ ! ગુણવંત ગુણકારૂ છે જે શરા જિન-આણુ શિરે ધરે-માહરા લાલ આણ સુરેવેલી છે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy