________________
ઝરણું સ્તવનવીશી
૭૫૩ સકલ-વતુ ભાસિત તુમ આતમ, અ-ગણિત જસ પ્રભુતાઈ વઘુ અમ મનમાં તે સવિ મારું,
અમચી એહ વડાઈ-ભુજઃ na નિ-રાગને રાગ-ભવનમાં, ધરવું અચરિજ એહી છે તે પણ સહજ-સ્વભાવ-પ્રસને,
સાહિબ સુગુણ સનેહી-ગુજ. ૪ પ્રૌતિ અંતર નહિં એ સાચે, કીધે લેક-ઉખાણે છે જ્ઞાનવિમલ-ગુણ હેઈ અ-ભેદ,
1 તિણે પરે એ વિધિ આણે-મુજ પા
(૧૪૫૬) સ્તવન-૨ (પ૯-૨૨)
(રાગ-સામેરી) (પાઉડા ગાગરડીના ઝોલા તે મુને લાગે છે-એ દેશી પીઉડા ! મદ–મત વાલા ! ઝોલા મુને લાગે છે અજ્ઞાન-પર્યાકે પીવડે પિઢયો,
કુમતિ–પાડોશણ જાગે–પીઉડા તનુ ઘરમેં પંચ રક્ષક કીના,
ચાર થઈ તે લાગે-પીઉડાવ જવા ચવટીયા જે ચેહરિ રે, લાંચ ખલકની માંગે–પીઉડા તૃણા-દાસી સેંતી લાગી,
જિહાં તિહાં થાવે આગે-પીઉડા. મારા સુમતિ-સુનારી પિઉશું પ્યારી,
અરજ કરે પતિ આગે–પીઉઠાવે
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org