Book Title: Bar Bhavna
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 3
________________ USIAsof (Giàeo બારભાવના એ જ્ઞાનપૂર્વના વૈરાગ્યની જ નહિં, પરંતુ મુમુક્ષુતાની પણ જ બની છે. તેથી મુમુક્ષુ સમાજ માં તે સુપ્રસિંદ્ધ અને સુદત છે. તોપણ બારભાવના પૈકી જે તે ભાવનાનું સ્વરૂપ, તેની ચિંતવન પ્રક્રિયા, ચિંતવન માટેનું સાધન છે કારણ, તે sઈ રીતે વર- તુસ્વરૂપની સમજણ કરાવનાર છે, gઈ રીતે વરતુસ્વરૂપની સમજણપૂર્વકના અર્થાત્ જ્ઞાનપૂર્વકના વૈરાગ્યનું ઝારણ છે, તેનું પ્રયોજન Íહંતનું વિશેષ ફળ વગેરે જેવી બાબતો અપ્રસિદ્ધ અને અજાણ છે. બારભાવના સંબંધી આવી બધીયે બાબતોને સાંકળી લેતી સર્વગ્રાહી ડૂતની આવશ્યકતા હતી જે આ પ્રકાશનથી પૂરી થશે તેવી અપેક્ષા છે. બારભાવના સંબંધી આ પુસ્તઝમાં દરેક ભાવનાના અંતે જે તે ભાવનાને અનુરૂપ ચત્ર પ્રેરક $થા પણ આપવામાં આવી છે. પ્રત્યે$ $થામાં જે તે ભાવનાનો સાર સમાયેલો છે, જે આ પુસ્તકની ખાસ વિશેષતા છે. લેખક નું “હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત ક૨વાની sળા નામનું પુસ્તક પ્રચંડ પ્રતિસાદ પામેલ છે. લેખ૬ ની વિશિષ્ટ અને વૈજ્ઞાન લેખન પદ્ધતિ એકદમ સરળ અને સુગમ છે. તેની પ્રવાહી અને રોચક શૈલીના ઝારણે તે સાવ નવા નિશાળિયાને પણ લોકભોગ્ય હોય છે. સુપષ્ટ, અÍદધ, તર્કંs અને મુદ્દાસરના લખાણના કારણે તે સૌને સહજપણે અર્થબોધ ડરાવે છે. 341 yras www.kahanguru.org dh y www.atma-darshan.org Guz Gulou છે અને તે ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. પાઠશાળાના બાળકો તેમ જ શિક્ષણ શિબિરમાં આ વિષયના શિક્ષણ માટેની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની સી.ડી. માંગણી ફરવાથી મળી શકે છે. વઢવાણના વિદ્વાન બ્રહ્મચારી શ્રી વજુ ભાઈ શાહે આ પુસ્તકનું સમગ્ર લખાણ તપાસી આપી ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડેલ છે. સોનગઢમાં રહેતા લોકભારતી સણોસરાના નિવૃત્ત પ્રીસીપાલ શ્રી ધીરૂભાઈ દેસાઈએ ભાષાશુદ્ધિ ફરી આપેલ છે. રાજ શોટના અતુલભાઈ ધીયાએ મુફ સંશોધન થી પ્રકાશન સુધીના સઘળાં કાર્યોમાં સહયોગ આપેલ છે. તેમ જ રાજ કોટના રસિકભાઈ શાહ, શૈલેષભાઈ ગાંધી, રણબેન ગાંધી વગેરે મુમુક્ષુઓએ પણ પુરું સંશોધનમાં મદદ કરી છે. મોરબીના હીરેન શેઠે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરી આપેલ છે. સુભાષભાઈનાં શિક્ષs મિત્ર નલીન સૂચકે સુંદર ચિત્રો તૈયાર કરી આપેલ છે. રાજ શોટના ક્રીએટીવે ટાઈપ સેટીંગ અને ડોટ એ ડે ફોર $લર જે ફેટ અને ડીઝાઈન તથા સોનગઢના ૪હાન મુદ્રણાલયે પ્રીન્ટીંગ-બાઈડીંગનું કામ કરી આપેલ છે તે સર્વેનો હાર્દીક આભાર માનવામાં આવે છે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા સૌ બારણાવવાનું હાર્દ અને તેનું ફળ પ્રાપ્ત કરે તેવી પવિત્ર ભાવના. હસમુખ મ. શાહ પ્રમુખશ્રી જેન સ્વાધ્યાય મંદિર સોનગઢ, USA 304, Tall Oak Trail, Tarapon spring, F1 34688 USA Web: www.atma-darshan.org Email : Hasmukh33 @yahoo.com Ph.: 001-727-934-3255, Mob.:001-727-534-5168 Dt.: 03/08/2012

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 264