Book Title: Avashyak Niryukti Part 01 Author(s): Punyakirtivijay Publisher: Sanmarg Prakashan View full book textPage 6
________________ 影器帶养驚驚驚驚) प्रस्तावना आवश्यक = પ્રસ્તાવના नियुक्ति : श्रीतिलकाचार्य ।। टीण्टोइमण्डनश्रीमुहरीपार्श्वनाथाय नमः ।। लघुवृत्तिः || નમો નમ: શ્રીપુરુરામવન્દ્રસૂરયે || - વિઝિલ્આ અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર મહારાજાએ શાસન-તીર્થની સ્થાપના કરી. ‘૩પન્ને વા વા વા ધુણ વા' આ ત્રણ પદ આપી શ્રી દ્વાદશાંગીની રચના થઈ અને સાદ્વાદનું સ્થાપન થયું અને એ સાદ્વાદરૂપી મત પાંચમા આરાના છેડા સુધી અવિચ્છિન્નપણે ચાલે એ માટે ગણની મ અનુજ્ઞા પંચમ ગણધર શ્રીધર્મસ્વામીને આપી. તે જ પરંપરામાં વડગચ્છ થયેલ છે અને વડગચ્છના આચાર્ય શ્રી સર્વદેવસૂરીશ્વરજી મહારાજા હતા. તેમના શિષ્ય આ. જયસિંહસૂરી તેમના શિષ્ય આ. ચંદ્રપ્રભસૂરી તેમના શિષ્ય ધર્મઘોષસૂરી તેમના શિષ્ય આ. ચક્રેશ્વરસૂરીશ્વરજી મહારાજા હતા. તેમના હાથે દીક્ષિત છે - થયેલ ક શિષ્યો આચાર્ય થયા હતા તે આ પ્રમાણે (૧) સુમતિસિંહસૂરી (૨) બુદ્ધિસાગરસૂરી (૩) ત્રિદશપ્રભસૂરી (૪) તીર્થસિંહસૂરી (૫) શિવપ્રભસૂરી છે મ () કીર્તિપ્રભસૂરી. જ આમાં પાંચમાં શ્રી શિવપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય શ્રીતિલકાચાર્ય એ પ્રસ્તુત શ્રીઆવશ્યકનિયુક્તિ ગ્રંથના ટીકાકાર છે અને તેમણે આ છે જ ટીકા વિ.સં. ૧૨૯૬માં રચેલ છે. વડગચ્છમાં સૌથી મોટા ગણાતા આ. ચંદ્રપ્રભસૂરી હતા. તે વિ.સં. ૧૧૪૯માં પોતાના ગચ્છથી જુદા પડ્યા અને વિ.સં. [ ૧]Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 522