Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ સાવરથજ- ૧૧૫૯માં નવા પુનમીયાગચ્છની સ્થાપના કરી. એકવાર તેમનાથી નાના, પુણ્યશાળી અને વિદ્વાન એવા આચાર્ય મુનિચંદ્રસૂરીને શ્રીધર નામના શ્રાવકે નિવૃત્તિ : કે પ્રતિષ્ઠા માટે લઈ જવાની વિનંતિ કરી ત્યારે તેમણે વિચાર્યું કે, “હું મોટો છું, મને વિનંતિ કરતો નથી અને આ.મુનિચન્દ્રસૂરીને વિનંતિ કરે છે. તેથી તેમને કેમ શ્રીનિવાર્ય- અપમાન લાગ્યું. જેથી પ્રતિષ્ઠા કરવી એ દ્રવ્યસ્તવ હોવાથી સાધુઓ પ્રતિષ્ઠા ન કરાવે એમ વિ.સં. ૧૧૪૯માં જણાવ્યું. તથા પખી પૂનમે કરવી એમ યુવૃત્તિઃ * જણાવ્યું ત્યારથી નવો મત નીકળ્યો અને એ જ પરંપરામાં આચાર્ય ભગવંત તિલકાચાર્ય પણ થયેલ છે. જો ખોટી પણ માન્યતા ગુરુના નિયોગથી કે આ પ્રસ્તાવના જણાવ્યું ત્યા દા. આ અનાભોગથી હોય તો કર્મપ્રકૃતિમાં એવી સ્થિતિમાં પણ સમ્યકત્વનો સંભવ બતાવ્યો છે. પ્રસ્તુત ગ્રંથના ટીકાકાર કેવા વિદ્વાન હતા તે નીચેના ગ્રંથોની રચના પરથી માલુમ પડે છે. (૧) વિ.સં. ૧૨૯૨માં પ્રત્યેક બુદ્ધ ચરિત્ર, (૨) વિ.સં. જ ૧૨૭૪માં જીતકલ્પવૃત્તિ, (૩) વિ.સં. ૧૨૭૭માં સમ્યક્ત્વ પ્રકરણ વૃત્તિ, (૪) વિ.સં. ૧૨૯૬માં પ્રસ્તુત આવશ્યક વૃત્તિ, (૫) વિ.સં. ૧૩૦૪માં સામાચારી, (૯) શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ, (૭) સાધુપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ, (૮) પાફિક સૂત્ર અવચૂરિ, (૯) પાક્ષિક ક્ષામણક અવચૂરિ, (૧૦) શ્રાવક * પ્રાયશ્ચિત્ત સામાચારી, (૧૧) પૌષધિક પ્રાયશ્ચિત્ત સામાચારી, (૧૨) ચૈત્યવંદના લધુવૃત્તિ, (૧૩) દશવૈકાલિક સૂત્ર વૃત્તિ. શ્રી સમ્યક્ત્વ પ્રકરણમાં ‘ક દ્રવ્યસ્તવ: સાવદ્યરૂપવત્ર યોગ્ય ત પ્રતિપાવનાવાઈ: 'छण्हं जीवनिकायाण संजमो जेण पावए भंगं । तो जइणो जगगुरुणो पुष्फाइयं न इच्छंति ।।१।। षण्णां जीवनिकायानां संयमो येन प्राप्नोति भङ्ग ततो यतेर्जगद्गुरवस्तीर्थकराः पुष्पादिकं-उपलक्षणत्वात् सर्वं द्रव्यस्तवं नेच्छन्ति-नानुजानन्ति इति । એમ કહી સમ્યક્ત્વ પ્રકરણમાં પૂ.આ. તિલકાચાર્યે દ્રવ્યસ્તવ સાવઘરૂપ હોવાથી સાધુને યોગ્ય નથી એમ જણાવી પ્રતિષ્ઠાનો નિષેધ કરેલ છે તથા પ્રસ્તુત # ગ્રંથમાં પણ શ્લોક નં. ૪૩૫ ની ટીકામાં અષ્ટાપદ ગિરિ ઉપર ચોવીશ જિનની પ્રતિષ્ઠા અંગે પરતઃ સ્વયં પ્રતિષ્ઠિતવાન્ એવો ઉલ્લેખ પ્રતિષ્ઠા એ શ્રાવકનું A TI

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 522