Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 5
________________ In ૩ૐ હ્રીં અહં નમઃ | ज्ञान क्रियाभ्यां मोक्षः ज्ञानस्य फलं विरतिः સમ્યગ્રજ્ઞાન આપતી, ધાર્મિક અધ્યાપકોને તૈયાર કરતી અને ભાવિને ઉજ્જવલ કરતી શેઠશ્રી કાંતિલાલ લલ્લુભાઈ ઝવેરી સંસ્કૃતી પ્રચારક ટ્રસ્ટ સંચાલિત, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સંસ્કૃત પાઠશાળા પ્રેરણાદાતા : શાસન પ્રભાવક પ.પૂ. પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ સંયોજક : પૂ.મુનિશ્રી જિતરક્ષિત વિજયજી મ.સાહેબ સૌજન્ય : સ્વ.માતુશ્રી સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપશી હ. પ્રફુલ્લભાઈ પાઠશાળાની વિશેષ વિશેષતાઓ * ૩ થી ૫ વર્ષનો ઠોસ અભ્યાસ, વિશિષ્ટ અભ્યાસ સાથે વિશિષ્ટ સ્કોલરશીપ * અભ્યાસુઓને વિશિષ્ટ સ્કોલરશીપ તથા ઈનામો * મુમુક્ષઓને સુંદર તાલીમ * ન્યાય-વ્યાકરણનો અભ્યાસ કરનારને પ્રતિમાસ વિશિષ્ટ શિષ્યવૃત્તિ * ધાર્મિક અભ્યાસ સાથે English, કયૂટર, સંગીતનો અભ્યાસ ઝઃ પર્યુષણ પર્વમાં દેશવિદેશમાં આરાધના * રહેવું, જમવું સંપૂર્ણ ફ્રી (નિઃશુલ્ક) ભાર વિનાના ભણતર સાથે સમ્યમ્ જ્ઞાન સહિતનું ધડતર એટલે તલ તપોવન ગૃહદીપક વિધાલય * ધો. ૫ થી ૧૨ સુધીનું સ્કૂલનું ડીગ્રીલક્ષી ભાર વિનાનું ભણતર * સંસ્કૃત-તત્ત્વજ્ઞાન આદિનો વિશિષ્ટ અભ્યાસ * ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા * શાળામાં ગયા વિના અનુભવી શિક્ષકો પાસે અભ્યાસ આપશ્રીના પરીચિતોમાંથી આ બંને યોજનામાં બાળકોને મૂકીને આપ નિશ્ચિત બનો. આપનો બાળક ભવિષ્યમાં જિનશાસનનો સેવક તથા માતાપિતાનો ભક્ત બનશે. સંપર્ક સ્થળ : શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા તપોવન સંસ્કારપીઠ, અમીયાપુર, પોસ્ટ-સુઘડ, જિ. ગાંધીનગર ગુજરાત, ફોન (૦૭૯) ૩૨૫૧૨૬૪૮, ૨૯૨૮૯૭૩૮ મો.- ૯૩૨૮૬૮૧૧૪૫ web site - www.tapovanpathshala.com Email : tapovanpathshala@gmail.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 390