Book Title: Avashyak Kriya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 6
________________ જૈનધર્મને પ્રાણ પાશ્વસ્થ-પાસા વગેરે પાંચ પ્રકારના કસાધુઓ અવંદનીય છે. જે સિકકામાં ચાંદી અને છાપ બને બરાબર ન હોય એને પણ કઈ લેતું નથી. એ પ્રમાણે જેઓ દ્રવ્ય અને ભાવ બને લિંગથી રહિત છે તેઓ વંદનીય નથી. વંદનને વેગ તે ફક્ત તેઓ જ છે, જેઓ શુદ્ધ ચાંદી અને શુદ્ધ છાપવાળા સિક્કાની જેમ દ્રવ્ય અને ભાવ બને પ્રકારનાં લિંગનાં ધારક હોય. જે વંદન કરવાને ગ્ય ન હોય એને વંદન કરવાથી વંદન કરનારને ન તે કર્મની નિર્જરા થાય છે કે ન તે કીર્તિ મળે છે કે અસંયમ વગેરે દોષોની અનમેદના કરવાથી કમબંધ થાય છે અવંઘને વંદન કરવાથી કેવળ વંદન કરનારને જ દેવું લાગે છે, એવું નથી, કિંતુ ગુણું પુરુષો પાસે પિતાનું વંદન કરાવવારૂપ અસંયમની વૃદ્ધિને કારણે અવંદનીય આત્માનો પણ અધ:પાત થાય છે. ૩ વંદન બત્રીશ ષોથી રહિત હોવું જોઈએ. “અનાદત” વગેરે બત્રીસ દેષ આવશ્યકનિર્યુક્તિની ૧૨૦૭–૧૨૧૧ ગાથાઓમાં વર્ણવ્યા છે. (૪) પ્રતિક્રમણ—પ્રમાદને કારણે શુભ ચોગથી નીચે પડીને અશુભ યોગ પ્રાપ્ત કરી લીધા પછી ફરીવાર શુભ યોગને પ્રાપ્ત કરે એનું નામ “પ્રતિક્રમણ” છે; તેમ જ અશુભ બને ત્યાગ કરીને ઉત્તરોત્તર શુભ ભેગમાં પ્રવૃત્ત થવું, એ પણ “ પ્રતિક્રમણ” છે. પ્રતિવરણ, પરિહરણ, કરણ, નિવૃત્તિ, નિંદા, ગહ અને શાધિ-આ બધા “ પ્રતિક્રમણના પર્યાય છે. આ શબ્દને ભાવાર્થ સમજાવવા માટે દરેક શબ્દની વ્યાખ્યા કરતાં એક એક દષ્ટાંત આપેલ છે, જે બહુ મને ૧. આવશ્યકનિર્યુક્તિ ગાત્ર ૧૧૩૮. ૨. એજન ગા૦ ૧૧૦૮. ૩ એજન ગાત્ર ૧૧૧૦, ૪. આવશ્યકસ પૃ. ૫૫૩. ૫. આવશ્યક નિર્યુક્તિ ના ૧૨૩:૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11