Book Title: Atmapradip Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir संगच्छते कथमन्यथा तैरपि मोक्षपूर्वका जीवादि पदार्था ना થતા રૂતિ વખેર વતિ | ૨ | અવતરણુ–ધર્મનું જ્ઞાન આપનાર સદ્ગુરૂ છે. ગુરૂ વિના ગુરૂદેવની કૃપા વિના જ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ છે. જેમ માણસને ચડ્યું હોય પણ કઈ પણ પદાર્થ જવામાં સૂર્યના પ્રકાશની સહાયતાની જરૂર છે, તેમ શાસ્ત્ર હોય પણ તે સમજવામાં ગુરૂપ સૂર્યની આવશ્યકતા છે, માટે પ્રથમ ગુરૂની સ્તુતિ ગ્રન્થ કર્તા કરે છે. અથ– જેને પ્રતાપ કમ્પકમ અથવા ચિંતામણિ રત્ન કરતાં અધિક છે, અને ધમ, કામ, અને અર્થને સાધવાવાળે અને મુક્તિ આપનાર છે. ૨ છે - ભાવાર્થ-ક૯પમ અથવા ક૯૫વૃક્ષ માગેલા પદાર્થને આપનારે ગણવામાં આવે છે, કલ્પવૃક્ષ પુત્ર, કલત્ર, ધન, વસ્ત્ર વગેરે બાહ્ય પદાર્થોને આપવાવાળે છે, પણ કદાપિ કલ્પવૃક્ષથી મોક્ષ પ્રાપ્તિ થઈ હોય, એવું સાંભળવામાં અને થવા જોવામાં આવેલું નથી. પણ ગુરુ તે અનંત સુખ અને શાસ્વત આનંદના સ્થાનરૂપ મેક્ષને મેળવવામાં કારણભૂત હેવાથી તેમને પ્રતાપ ક૯૫વૃક્ષ કરતાં પણ વિશેષ છે. કલ્પવૃક્ષ આ જગતના પદાર્થોને આપી શકે પણ ખરી. આત્મિક રૂદ્ધિ તે ગુરૂજ આપી શકે. તેમના વિના તે. આપવા કે ઈ પણ સમર્થ નથી. કલ્પવૃક્ષ કરતાં ગુરૂને પ્રતાપ વિશેષ છે એટલું જ નહિ પણ ચિંતામણિ રત્ન કરતાં. પણ તેમનું માહાસ્ય વિશેષ છે. કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્નમાં મોટે ભેદ એ છે કે કલ્પવૃક્ષ માગેલી વસ્તુ આપે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 318