Book Title: Atmanand Prakash Pustak 047 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણું જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું ૧૭ મું અધિવેશન ફાલના–(મારવાડ) - - - - કઈ ૫ણું સમાજ, દર્શન, સંસ્થા અમુક વખત ચાલી નિકાણ થતાં તેને સજીવન કરવી હોય અથવા પ્રાણ પૂરવા હોય ત્યારે તે સમયે તેને ભવ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય (શાસ્ત્રકથન પ્રમાણે પાંચ શુભ નિમિત્તો-કારણો સાંપડે) ત્યારે જ તે બની શકે છે (એટલે પુરુષાર્થ કામ નથી) અને તેવા નિમિતે આ પણામાં કાળની પરિપકવતા સાથે ત્યાગી મહામ, પુણ્યપ્રભાવક પુરુષો, પુરુષાથ નરોના સંચાલન વડે જ બને છે. આ કેન્ફરન્સ માટે ભાવિ શુભસૂચક દેખાય છે. પરમાત્માની અને પ્રાર્થના કરીએ છીએ કે ભાવિ કાળમાં આપણે જૈન ધર્મના ત્યાગી, વિદ્વાન, બ્રહ્મચારી, તપસ્વી, શિક્ષણદ્વારા શ્રાવકક્ષેત્રની ઉન્નતિ કરવા મહાન પ્રયત્ન સેવી ઉપકારક બનેલ જોતિધર મહાન વિભૂતિ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણા અને હદયપૂર્વકના આશીવંદવડે શેઠ કસ્તુરભાઈ લાલભાઇના ઉદ્દઘાટનપૂર્વકની વિધિવડે, રાવબહાદુર શેઠશ્રી કાન્તિલાલ ઈશ્વરલાલના પ્રમુખ પણ વડે આ કોન્ફરન્સને આ શુભ નિમિત્તે પ્રાપ્ત થવાથી ભાવિમાં ફલદાથી પ્રેરણાદાયક નિવડશે એમ આગાહી સૂચવે છે. સૌ વિચારક, શ્રીમતિ, સેવાભાવીઓ અનેક ત્યાગી મહાત્માઓના આશીર્વાદ સાથે કેન્ફરસ સચેતનવંત થઈ જૈન ધર્મનો ઉત્કર્ષ થવા અને સેવા કરવા આ કોન્ફરન્સ આશીર્વાદઆચાર્ય મહારાજશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ. રૂપ નિવડે. ક . * 2 આ '' - . . ( આ અધિવેશનને પૂર્ણ હેવાલ, પ્રમુખો વગેરેના ભાષણો અને ઠરાની વિસ્તૃતધ અનેક પિપરમાં આવી ગયેલ છે. જેથી સંક્ષિપ્તમાં માત્ર દિગદર્શન કરાવીએ છીએ ). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29