________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશના ગ્રાહુકાને નમ્ર સુચના. આપને પુસ્તક ૪૮મા ( સં. ૨૦ ૦૬ ના શ્રાવણથી સં'. ૨૦ ૦૭ ના અપાડ માસ એક વર્ષ )ની ભેટની બુક થી માદશ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જો ( કિંમત બે રૂપીયાની ) આપવાનો નિર્ણય થયેલ છે, જે અશાડ માસમાં લવાજમ અને પાસ્ટેજ પૂરતા વી. પી.યી ભેટ મોકલવામાં આવશે. લવાજમ જેમનું આવેલ હશે તેમને પોસ્ટેજ પુરતા વી. પી.થી ભેટ મોકલીશુ. આત્માનંદ પ્રકાશના ગ્રાહકોને અત્યાર સુધી ભેટ આવેલા સુંદર પ્રથાની નામાવલી આ ગ્રંથની પાછળના ભાગમાં આપેલ છે, જેથી નવા ગ્રાહકો થનારને માસિક સાથે કેવા સુંદર ગ્રંથે દરવર્ષે ભેટ અપાય છે તે જાણી જૈન બંધુઓને ગ્રાહક થવા સૂચના કરીએ છીએ. 'આગલા અ કૅમાં જણાવ્યા પ્રમાણે ત્રણ વર્ષોમાં અમારા માનવતા સને મળેલા
અનુપસ ગ્રંથાની ભેટનો લાભ. - શ્રી સંધપતિ ચરિત્ર, શ્રી મહાવીર ભગવાનના યુગની મહાદૈવીએ, શ્રી વસુદેવ હિંડી ભાષાંતર, શ્રી શાંતિનાથ ચરિત્ર અને શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર જેવા ગ્રંથો સં. ૨૦૦ ૩૨૦૦૪-૨૦૦૫ એ ત્રણ વર્ષોમાં રૂા. ૪૫) ના ભેટ આપવામાં આવ્યા છે અનેક પ્રશંસાના પત્રો સભાને મળ્યા છે. વળી :અમને પુછવામાં આવે છે કે –
છે આ સભામાં નવા સભાસદાની વૃદ્ધિ કેમ થતી જાય છે ?
સ્થિતિ સંપન્ન જૈન બ ધુઓ અને મહેનતાએ જાણવા જેવું:રે આ સભાના પ્રમાણિક વહીવટ, દર વર્ષે રિપોર્ટ, સરવૈયુ' વગેરેનું પ્રકાશન, સદ્ધર જામીનગીરીમાં નાણાનું રોકાણ અને ગયા અ કેમાં જણાવ્યા પ્રમાણે ગયા ત્રણ વર્ષોમાં રૂા. ૪૫) ના પુસ્તકે (જે (આરમકલ્યાણના ઈચ્છુકને તે રીતે,-આર્થિક લાભની દૃષ્ટિવાળાને તે રીતે ) દર વર્ષે પેટૂન, તથા લાઈફ મેમ્બરને પૂર્વાચાર્ય મહારાજકૃત મહાપુરુષ અને સ્ત્રી રનના સચિત્ર સુંદર આકર્ષક હોટા માથાના ભેટના લાભ પુકુળ રીતે આ સભા ઉદારતાથી આપે છે. જેથી જૈન મહેતા અને બંધુઓને ગુરૂ, જ્ઞાન, તીય અને સાહિત્ય ભક્તિનો લાભ મળવા સાથે આમ કલ્યાણ અને આર્થિક લાભ બંને દૃષ્ટિએ લાભ મળતા હોવાથી સ્થિતિ સંપન્ન બહેનો અને બંધુઓએ આ સભામાં નવા લાઈફ મેમ્બર થઈ સુકૃતની લખીને હલાવે લેવા જેવું છે, તે માટે વાંચે. ભેટ આપવાના ગ્રંથોની જાહેર ખબર નીચે મુજબ:
૧ મહાસતી શ્રી દમયંતી ચરિત્ર. શ્રી માણિકયદેવસૂરિ વિરચિત મૂળ ઉપરથી અનુવાદ, સચિત્ર ' 6" પૂર્વને પૂયાગ' અને શીલનું માહભ્ય સતી શ્રી દમયંતીમાં અસાધારણ હતું, તેના શુદ્ધ અને સરલ ભાષામાં અનુવાદ કરાવી અમારા તરફથી પ્રકાશનનું કાર્ય શરૂ કરેલ છે. આ અનુપમ રચનામાં મહાસતી દમયંતીના અસાધારણ શીલ મહાત્મ્યના પ્રભાવનડેના ચમત્કારિક અનેક પ્રસંગે, વર્ણને આવેલ છે, સાથે નળરાજા પ્રત્યે અપૂર્વ પતિભકિત, સતી દમયંતી સાસરે સીધાવતાં માબાપે આપેલી સોનેરી શિખામણો, જુગારથી થતી ખાનાખરાબી, ધૃત જનની ધૂર્તતા, પ્રતિજ્ઞાપાલન, તે વખતની રાજ્યનાત, સતી દુમતાએ વેન નિવો સના વખત, માતા સુખ દુ:ખી વખતે ધીરજ, શાંતિ અને તે વખતે કેટલાયે મનુષ્યોને ધમ” પમાડેલ છે તેની ભાવભરી નોંધ, તેમજ પુણ્યશ્લેક નળરાજાના પૂર્વના અસાધારણ મોટા પુણ્યબંધના એગે તેજ ભવમાં તેમના માહાત્મ્ય, મહિમા, તેમના નામ સ્મરણથી મનુષ્યને થતા લાભ વગેરેનું અદ્ભુત પઠન પાઠન કરવા જેવું વર્ણન આચાર્ય મહારાજે આ ગ્રંથમાં આપ્યું છે. બીજી અંતર્ગત સુબોધક કથાઓ પણ આપવામાં આવેલી છે. ફેમજ ૩૯ પાના ૩૧૨ સુંદર અક્ષરે, સુંદર બાઈડીંગ કવર ઝેકેટ સહિત કિંમત રૂા. ૭-૮-૦ પરટે જ જુદું',
For Private And Personal Use Only