Book Title: Atmanand Prakash Pustak 047 Ank 06
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ શ્રી આત્માનંદ પ્રકાશ.. આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીને ખેદકારક સ્વર્ગવાસ. આચાર્ય શ્રી વિજયલલિતરિજી મહારાજની શારીરિક પરિસ્થિતિ છેલ્લાં પાંચ છ મહિનાથી વધુ બગડી રહી હતી છતાં સાધુક્રિયામાં બરાબર પૂરે ખ્યાલ રાખતા હતાં. સૂતા સૂતા પણ હાથમાં માળા લઈ ફેરવચૂકતા ન હતા, આચાર્યશ્રીજી પણ તેમને ઉપદેશદ્વારા શાંત્વન આપતા અને ઉપચાર કરાવતા પરંતુ ખંડાલા મારવાડ)માં મહા સુદી ૮, તા. ૨૭મી જાન્યુઆરી શુક્રવારે સવારના દશ વાતે સમાધિપૂર્વક સ્વર્ગે સિધાવ્યા. દરરોજની પેઠે સવારે પ્રતિક્રમણ કર્યું. નવસ્મરણ સભળ્યા. પ્રભુ પ્રતિમા મંગાવી દર્શન કર્યા. નૌકારસીનું પચ્ચકખાણ પાવું. એવધી વાપરી. શ્રી ગુદેવ આચાર્ય ભગવાન એમની ઓરડીમાં સુખસાતા પૂછવા પધાર્યા. શ્રી ગુરદેવને દ્વાદશાવતું વંદન કર્યું અને વ્યાખ્યાનમાં પધારવા સૂચવ્યું. વ્યાખ્યાન સભામાં પધારી પાટ ઉપર બિરાજ્યા હશે એટલામાં એ શ્રીજીના મુખમાંથી લેહી નીકળ્યું. પાસે બેઠેલા પં. સમુદ્રવિજયજીને કહ્યું કે ગુરુદેવને બોલાવો. ગુરુદેવ પધાર્યા. પંન્યાસજી નવકારમંત્ર, ચાર મંગળ જેરથી સંભળાવા લાગ્યા. એટલામાં તે ગુરુદેવ શબ્દચાર સાથે જ આ ફાની દુનિયાને ત્યાગી સ્વર્ગમાં પધાર્યા. સ્વર્ગવાસી આચાર્યશ્રી, આચાર્યવર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જમણી ભૂલ સમાન દરેક કાર્યમાં સહાયક હતા. તેઓશ્રીમાં ગુરુભકિત પૂરેપૂરી ભરેલી હતી. જેના પ્રખર વિદ્વાન હતા તેવા જ મધુરી હિન્દી ભાષાના પ્રખર વકતા પણ હતા. એએને સ્વર્ગવાસ થવાથી જૈન સમાજને એક પ્રખર પ્રચારકની ખોટ પડી છે. ખાસ ગોળવાડ ( મારવાડ ) પ્રાત ઉપર એઓશ્રીજને ઘણો જ ઉપકાર હોવાથી એઓશ્રીજીના સ્વર્ગગમનના સમાચાર સાંભળતાં જ પાલી, સાદડી, ઘારાવ, વિજેતા, વરાણા, ખીમેલ, રાણી વગેરેથી લગભગ ત્રણથી ચાર હજાર માણસ ભેગું થયું. બુલા શ્રીસ ઘે સ્વર્ગવિમાન તૈયાર કરાવ્યું. ત્રણ વાગ્યે હજારો જેને જૈનેતર માનવીઓ સાથે ભારી જુલુસ કાઢી એઓને અગ્નિ સંસ્કાર કરવા સારૂ ફાલ મુકામે લઈ ગયા. વાજિંત્ર સાથે સુલુસમાં શ્રી પાનાથ જે ઉમેદ હાઇસ્કુલનું બેન્ડ ઢેલ વગેરે હતાં. શ્રી સંધના તરફી અને જુદા જુદા સચ્ચર સેકડે રૂપીયા આદિ ઉછાળતા હતા. જૈનધર્મશાલાના બગીચામાં નિરા- અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો નિર્વાણ મહેચ્છમાં ૩૧ મણ ઘી બોલી હીરાચંદજી, વાદદાસજી, નવદાજી અને ચુનીલાલજીએ પાલખી ઉપાડી હતી, શેઠ પૃથ રાજજી, ભભૂતમલજી, ઓટરમજીએ ૯પ મળું બેસીને પાલખી ચિતા ઉપર મૂકી હતી ૫૦ ૧) મે સુની બેલી! બાલીનિવાસી શેઠ જીવરાજ સામરમલ, ખીમરાજ ચોપડાએ અગ્નિદાહ આપ્યો હતો. - ખુડાલા શ્રી સંઘે એ વાસી આચાર્યશ્રીઓની સેવા સારી રીતે બજાવી હતી. શ્રી મહાવીર વિદ્યાલય, ઉમેદપુર, વરાણા વગેરે શિક્ષણના ધામેના સંરક્ષક ઉપાયન સહાયક બની મારવાડ પર પણ ઉપકાર કર્યો હતો. ખુડાલામાં શેકસભા, અગીયારસે ઉપાશ્રય પાસેના ખુલ્લા ચોકમાં શ્રી જૈન ભવેતાંબર કોન્ફરન્સના પિતા ગુલાબચંદજી હદ્રાની અધ્યક્ષતામાં જાહેર સભા ભરવામાં આવી. શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં એઓ ત્રીજીની જીવનઘટનાઓ ઉપર સારો પ્રકાશ પામે તે મુંબઈ પધારી શ્રી મહાવીર જૈન વિદ્યાલયને મજબૂત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29