Book Title: Atmanand Prakash Pustak 041 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra H પુસ્તક : જા મું: 'ક ઃ ૧૦ મા : www.kobatirth.org શ્રીઆત્માનંદ પ્રકામા આત્મ સ. ૪૮ વીર સ, ૨૪૭૦ • Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only E વિક્રમ સ. ૨૦૦૦ : વૈશાખ: ઇ. સ. ૧૯૪૪ : મે: યુવાને કેમ ના જાગા ? ( ગઝલ-કવ્વાલી ) તજીને માહનિદ્રાને, તજીને આળસુ ભાવા; અજાવા કાર્યની બંસી, યુવાનેા કેમ ના જાગા ? ટેક પ્રસરતી આગ હિંસાની, તમારા દેશમાં ભાળેા; અહિંસા સૂત્ર ઉચ્ચારી, ચુવાને કેમ ના જાગા ? તજી ૧ હઠાવી જ્ઞાતિના ઝગડા, પરસ્પર એકતા સાધેા; ‘કુસ’પે નાશ’ એ સમજી, યુવાનેા કેમ ના જાગા ? તજી૦ ૨ ધરી સાદાઈ જીવનમાં, કઠિન એકારીને ટાળેા; વ્યસન દુર્ગુણ છેડીને, યુવાનો કેમ ના જાગા ? સ`સ્વ. સમીને, નિરંતર ધર્મને રા; યશસ્વી કીર્ત્તિ મેળવવા, યુવાનેા કેમ ના જાગા ? વન નિમ ળતણું મિથ્યા, વિજય પ ંથે સદા વિચા; સફળ આ જિંદગી કરવા, યુવાના કેમ ના જાગે ? અજિત સ્વાતંત્ર્યના પૂજક, અજિત મુક્તિ સત્તા પામે; સરલ હેમેન્દ્ર ઉપદેશે, યુવાન કેમ ના જાગા ? તજી દ્ રચયિતા : મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ તજી ૩ તજી૦ ૪ તજી ૫

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 34