Book Title: Atmanand Prakash Pustak 041 Ank 02
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જીવન વિકાસ 卐 ગુજારવા જે સર્વદા પ્રયત્નશીલ રહે છે તેઓ સહેલાઇથી આત્મકલ્યાણ સાધી જીવનવિકાસમાં આગળ વધી શકે છે. માટે મજબૂત પૂરણીવાળા પાયાની ગરજ સારેછે. લેાકસંગ્રહાથે જગતજનના કલ્યાણ નિમિત્ત થતા ઉદ્યમવડે ઉપરાંત સાધનસામગ્રીને હસ્તગત કરવામાં આવે તા વિકાસના માર્ગમાં અવશ્યમેવ આગળ વધી શકાય છે અને શાસ્ત્રાના વાદવિવાદના ઝગડામાં અગર તા મારૂ તે જ સાચુ ના સિદ્ધાંતને વળગી રહી, પૂર્વગ્રહ અને અભિનિવેશપૂર્વકના પેાતાના મંતવ્યે યેનકેન પ્રકારેણ પ્રતિપાદન કરવામાં જીવનના માટા ભાગ વ્યતીત કરનાર કદાગ્રહી સજ્જનેા અને દૃષ્ટિરાગી અનુયાયીએની ખાટી ખુશામત અને યશેાગાનથી પરિતૃપ્તિ ધારણ કરતા કહેવાતા શાસ્ત્રવિશારદા કરતાં ઉપર જણાવ્યા મુજબના પુરુષા જીવનની સાર્થકતા વધારે સારી રીતે-સફળ રીતે સાધી શકે છે. श्लोकार्थेन प्रवक्ष्यामि यदुक्तं ग्रन्थकोटिभिः । परोपकारः पुण्याय पापाय પીકન || X X X श्रूयतां धर्मं सर्वस्य श्रुत्वाचैवावधार्यतां । आत्मन: प्रतिकूलानि परेषां न समाचरेत् ॥ ઉપરના લેાકાના ભાવાર્થ તદ્દન સરલ અને સુતર હોવાથી વધારે વિવેચનની જરૂર નથી. ભક્ત કીરનું નીચેનુ પદ પણ અર્થગંભીર અને રહસ્યપૂર્ણ જણાય છે. “ કબીર કહે કમાલ કુ દા ખાતા કરલે; કર સાહબ કી બ ંદગી એર ભૂખ્યકુ કુછ દે.” ઉપર મુજબના અનેક સૂત્રેા અને પદ્મા આગળ કરી શકાય તેમ છે; પરંતુ તેમ કરવા જતાં લખાણુ થઇ જવાના ભય રહે છે. આવા સામાન્ય સૂત્રેા દરેકને ઉપયોગી અને મા દક થઈ પડે તેમ છે. વળી તેવા સુત્રા લાંબા વિવેચનની પણ અપેક્ષા રાખતા નથી. તેમજ તીક્ષ્ણ બુદ્ધિ જન્યવાદ-વિવાદપૂર્ણ ચર્ચાને કે મતભેદને પણું અવકાશ આપતા નથી. “ આ સાચું કે તે સાચું ” તેવી કાઇ ભાંજગડ, મૂ ઝવણ કે મથામણને ઉપરના સૂત્ર જન્મ આપતા નથી. જુદા જુદા દરેક ધર્મના અનુયાયીઓ તેમજ વર્ણાશ્રમ ધર્મને આગળ કરતા પ્રત્યેક વર્ણ અને આશ્રમસ્થિત મનુષ્યને તે સર્વ ગ્રાહ્ય થઇ પડે તેમ છે. તે સૂત્રાથી સૂચિત થતું આચરણ પ્રત્યેક મનુષ્યે પેાતાના જીવનમાં ઉતારવા ચેાગ્ય છે. આવુ વિશુદ્ધ આચરણ જીવનના ઘડતર માટે-વિશદ વર્તન Acharya Shri Kailassagarsuri Gyanmandir 32 ચિત્તશુદ્ધિ, સરલ હૃદય, વિશુદ્ધ માનસ, નિર્દભ મનેાવૃત્તિ એ જીવનના વિકાસક્રમની નિસરણીનું પહેલું પગથિયું છે. ઉત્તમ ચારિત્રઘડતર ( eharacter-building ) માટે તેની અનિવાર્ય ઉપયેાગિતા છે. For Private And Personal Use Only શુદ્ધિ નાની નાની ખાખતામાં પણ જેની ચારિત્રઅખ ંડિત ટકી રહે છે તેના જીવન વિકાસમાં કદી પણ પીછેહઠ થતી જણાતી નથી. અનેક પ્રકારની ધર્મક્રિયા અને વિધિવિધાનમાં તેમજ તપ, જપ, ધ્યાનાદિ કાર્યમાં અનુરક્ત રહેતા મનુષ્યને ચારિત્રમ ધારણની ખાખતમાં કદી પણુ અસાવધ રહેવાનું પાલવે નહીં. સામાન્ય રીતે મનુષ્ય એટલા બધા આડંબર– પ્રિય, દંભી અને મદગ્રસ્ત રહેતા જણાય છે કે તે હુ ંમેશા પોતાનામાં અછતા ગુણ્ણાને પણ તે ધારણ કરતા હેાવાનો દેખાવ કરી, આછા અંશે ધરાવતા સદ્ગુણાને પૂછ્યું શે ધરાવતા હોવાના દાવા આગળ કરી-ખરી રીતે પોતે હાય તેના કરતાં પણ વધારે ઉજજવલ દેખાવ કરતા જણાય છે અને તેમ કરવામાં અન્ય પુરુષાને છેતરવા

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24