Book Title: Atmanand Prakash Pustak 039 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી મૃગાપુત્ર ચરિત્ર. આભ્યંતર તથા ખાદ્ય અને પ્રકારનાં તપકાર્મોમાં તે મૃગાપુત્ર ઉદ્યુત થયા-યવાન બન્યા. નિમમ-મમતાવર્જિત વસ્ત્રપાત્રાદિકમાં મમતા વિનાના તેમજ નિરંકાર તથા નિઃસંગ ખાવ તથા આંતર સ`ગવર્જિત અને ઋદ્ધિગારવ, રસગાવ તથા સાતાગારવ વગરના સ પ્રાણીમાત્ર-ત્રસ સ્થાવરને વિષે રાગદ્વેષ છેડી દીધેલ હેવાથી સમાન પરિણામવાળે થયે. લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન-મરણ, નિંદા-પ્રશ’સા, તથા માન-અપમાનમાં સમાન વૃત્તિવાળે થયેા. વળી તે મૃગાપુત્ર ગારવાથી, કષાયેાથી, મને વચન ને કાયાના અસન્ધ્યાપારરૂપ ત્રિવિધદ'ડથી, માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદ નશલ્ય એ ત્રણ શલ્ય તથા ભયથી અને હાસ્ય અને શેકથી નિવૃત્ત થઇ નિયાણા વગરના તેમ જ રાગદ્વેષાદ્િધથી રહિત થયા. તથા આ લાકને વિષે અનિશ્રિત-કાને આશ્રય ન ઇચ્છનારા તેમ પલાક-દેવલાકાદિ સુખમાં નિશ્રા વાંચ્છા વિનાના તથા વાંસલા તથા ચંદન તુલ્ય બુદ્ધિવાળા અને અશનમાં તેમજ અનશનમાં એટલે આહાર કરવામાં તથા ઉપવાસ કરવામાં ઇત્યાદિકમાં સમાનચિત્તવાળા-સમભાવવાળા થયે. તથા અપ્રશસ્તદ્વાર એટલે કર્માં ઉપાર્જન કરવાના ઉપાયારૂપ હિંસાદિકથી નિવૃત્ત થયા અને તે અપ્રસરત દ્વારાથી નિવૃત્ત થતાં જ સતઃ ચારેકારથી રાકાઇ ગયાં છે, પાપકના દ્વાર જેના એવા Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૧૩ ] થયા, તથા અધ્યાત્મ ધ્યાનયેાગવડે પ્રશસ્ત દમ શાસન થયાં એટલે શુભ ઉપશમ તથા શ્રુતજ્ઞાન જેને પ્રાપ્ત છે એવા થયા. એવી જ રીતે જ્ઞાનવર્ડ, ચરણ-આચરણે કરી દનવડે તથા તપાવડે કરી અને વિશુદ્ધ ભાવના વડે આત્માને સમ્યક્ પ્રકારે ભાવિત કરી ઘણા વર્ષોં સુધી શ્રામણ્ય-સાધુધ પાળીને એક માસના અનશન વ્રતવડે તે મૃગાપુત્રમુનિ અનુત્તર-સર્વોત્કૃષ્ટ સિદ્ધિને પામ્યા–મેક્ષે ગયા. હું ભવ્યજીવા ! મેટા પ્રભાવવાળા દુષ્કર પ્રતિસામાનુ` પાલન કરવાથી મહિમાયુક્ત તથા મહાયશવાળા મૃગારાણીના પુત્રનુ ઉત્તમ ચારિત્ર તેમજ મૃગાપુત્રનું ભાષિત-સંસારની અનિત્યતા દર્શાવનારા માતાપિતા સાથેના સંવાદરૂપ વચન સાંભળીને—હુદયમાં ધરીતે તેમજ તપ પ્રધાન ઉત્તમ ચરિત અને ત્રણલેક વિદિત એવી મેાક્ષ જેવી પ્રધાનગતિ સાંભએયમાંળાને તથા ધન દુ:ખતે વધારનારું છે તથા મમત્વ અધ-જગતમાં મમતાનુ ધન મેટા ભયને લાવી આપનાર છે એમ જાણીને મેાક્ષના હેતુભૂત ગુણાજ્ઞાનદર્શનચારિત્રપ રત્નત્રયની પ્રાપ્તિ કરાવે એવી મેાટી સુખ આપનાર સૌત્કૃષ્ટ ધર્મરૂપી ધુરાને ધારણ કરો એમ હું મેલું છુ. એ પ્રમાણે ચાર જ્ઞાનના ઘણી ભગવાન સુધૌસ્વામી પેાતાના શિષ્ય શ્રી જંબૂસ્વામી પ્રત્યે કહે છે. જેવી રીતે આ મૃગાપુત્રૠષિ ભાગથી નિવૃત્ત થઇ ચારિત્રવાન થયા તેવી રીતે સમુદ્ધ-જ્ઞાનતત્ત્વ તથા વિવેક બુદ્ધિમાન વિચક્ષણ પુરુષોએ ભેગાથી નિવૃત્ત થવુ' જોઇએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28