Book Title: Atmanand Prakash Pustak 034 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૨ શ્રી આત્માનંદ પ્રકાશ આ ભવ પૂરતા નામમાત્ર છે પણ એ સંબંધ જેમને થઈ રહ્યાં છે તે શાશ્વત આત્મા છે અને એની જ સાચી રીતે પીછાન કરવાની જરૂર છે. એ આત્માના સ્વરૂપમાં ઉંડું અવગહન કરનાર તે સહજ જાણી શકશે કે મૂળ રૂપે તે એ નિરંજન-નિરાકાર છે. - નિરંજન-નિરાકાર આત્માના પિછાનકે જે કંઇ ક્રિયા આચરે એમાં નામના કે દેખાવ કરતાં સનાતન તતવને ચમકાર સવિશેષ હે જોઈએ. વિધિ-વિધાન કે સેવા કરતાં જ્યાં આત્મત્વને દવંસ થતો જણાય ત્યાં તરત જ બ્રેક પડી જાય. લાભાલાભની ગણના તરત જ અદરાય. એ ઉપરથી એક જ સાર તારવી શકાય કે આત્મહત્વનું જેને જેને સાચું જ્ઞાન થયું હોય અગર તે જે જે એ પાછળ અહોરાત્ર મસ્ત બન્યા હોય તેઓ જે કંઈ ઉપદેશ આપે અથવા તે જે કંઈ કરણી કરે–કરાવે તે સર્વ પરમાત્મા મહાવીર દેવના શાસનની પ્રગતિ સાધનારી અને એ રીતે જૈન સમાજનું શ્રેયસર્જન કરનારી હેવી જોઈએ. પિતાની અલગ ડુગડુગીને ત્યાં પ્રશ્ન ન જ ઉદ્ ભવે. દેશ-કાળ ત્યાં જરા પણ ન વિસરાય ? આ ઉલ્લેખ પાછળ કથાનકેનું જીવંત બળ છે. ટૂંકમાં એકાદ બે અવતરણ દ્વારા ખાતરી કરી શકાય તેમ છે. શ્રી ગૌતમ જેવા જાણતા છતાં ભાવી પ્રજાના કલ્યાણ અર્થે પ્રશ્નોની હારમાળા રચે છે અને એ પર પ્રભુના ઉત્તર મેળવે છે. આ પ્રબળ પુરુષાથ ગણનાયક પણ આનંદ જેવા એક શ્રાવકને “મિચ્છામિ દુક્કડમ” આપવા જતાં રંચમાત્ર ગર્વ ધરતો નથી. “ આણુએ ધમે” સૌ કઈ પોકારે છે પણ જ્યાં અમલને પ્રસંગ આવે ત્યાં શ્રી ઈદ્રભૂતિ જેવું કરનાર કેટલા? આત્મત્વ જેણે પિછાન્યું હોય તેને ત્યાં વિલંબ કરવાપણું ન જ હોય. “મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે અને એ જ છદ્મસ્થપણાની નિશાની છે. એ આત્માથી સહજ સમજી લે છે. એ જ ગણધર મહારાજાશ્રી કેશીમુનિ સહ મેળાપમાં અને થયેલા સંવાદમાં કે સુંદર ભાગ ભજવે છે ? વિનયકાંત–પૂજ્ય સંત, શ્રી ગૌતમને દાખલ એ તે વધારે પડતું લેખાય. તદ્દ ભવમેગામી આત્માના કર્તવ્ય માટે શું કહેવું ? આપ બીજા દ્રષ્ટાંત ધરી શકે તેમ છે. - સંત–વિનયકાંત, હું ઠીક કહ્યું. શ્રી સુધર્મા સ્વામીની પાટ પર આવનાર ભાગ્યે જ શ્રી ગૌતમ જેવું જીવન જીવે એમજ ને ? કંઈ નહીં. જેને ભાઈ ભદ્રબાહુનું જીવન. ત્યાં તે-દાદાના દરબારમાં કે સંભળા–“ગિરિવર દર્શન વીરલા પા” ને દવનિ ગુંજી રહ્યો. (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28