________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજીને સ્વર્ગવાસ આચાર્ય શ્રી વિજયલાભસૂરિજીના શિષ્ય ઉપાધ્યાય પ્રેમવિજયજી મહારાજ લાંબા વખત સુધી બિમારી ભોગવી આ માસની સુદ ૪ ના રોજ સમાધિપૂર્વક અમદાવાદમાં કાળધર્મ પામ્યા છે, તેઓ ઘણા વખતના દીક્ષિત અને શાંત સરલ મુનિશ્રી હતા. છેવટ સુધી પરમાત્માના સ્મરણમાં ધ્યેય હતું. તેઓશ્રીના પવિત્ર આત્માને અખંડ શાંતિ પ્રાપ્ત થાઓ તેમ ઇચ્છીએ છીએ.
નવા દાખલ થયેલા સભાસદો. ૧. શેઠ હીરાચંદ વસનજી
લાઈફ મેમ્બર ૨. શાહ લક્ષ્મીદાસ લાલચંદ નેમચંદ ૩. મેદી જયંતિલાલ નરશીદાસ ૪. મહેતા કાંતિલાલ જાદવજી ૫. ચાકસી મે હું 1લાલ દીપચંદ વાર્ષિક મેમ્બર ૬. ઝવેરી અમૃતલાલ સૂરજમલ ૭, ડેાકટર ભગવાનદાસ મનસુખલાલ ૮ શાહ અમર ૬ બેચરદાસ ૯ શાહ કપુરચંદ હરિચંદ ૧૦, શાહું શું કરલાલ ડ હ્યાભાઈ ૧૧. મા. પાનાચંદ હરિચંદ
નવા પ્રકટ થયેલા ગુજરાતી ગ્રંથે. ૧ શ્રી સામાયિક સૂત્ર, મૂળ ભાવાર્થ વિશેષાર્થ સહિત.
રૂા. ૦–૨-૬ ૨ શ્રી દેવસિરાઈ પ્રતિક્રમણ = ૦
રૂા. ૮-૧૦-૦ ૩ શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર
ગુજરાતી તથા શાસ્ત્રો બંને અક્ષરવાળી બુક. ( શ્રી જૈન એજયુકેશન બોર્ડ જેન પાઠશાળાઓ
| માટે મંજુર કરેલ ) રૂા. ૧-૪-૦ રૂા. ૧-૧૨-૦. ૪ શ્રી શત્રુંજય તીર્થનો પંદરમે ઉદ્ધાર અને સમરસિંહ, રૂા. ૦-૨-૦ ૫ શ્રી શત્રુંજય તીર્થ વર્તમાન ઉદ્ધાર અને કર્માશાહ પૂજા સાથે. ફા ૦-૪–૦ ૬ શ્રી તીર્થંકર ચયિત્ર. (ભાષાંતર )
રૂા. ૦-૧૦-૦ ૭ શ્રી વીશ સ્થાનક પર પૂજા ( અર્થ, વિધિ-વિધાન, યંત્ર, મંડળ વગેરે સહિત ).
રૂા. ૦-૧૨-૦ છપાતાં ગ્રંથા. ૧ કી વસુદેવહિડિ ત્રીજો ભાગ
( ૩ પાંચમે છઠ્ઠો કર્મ ગ્રંથ. ૨ શ્રી ગુણચંદ્રસૂરિકૃત શ્રી મહાવીર ચરિત્ર. ભાષાંતર ૪ શ્રી બહ૯૯૫ ત્રીજો ભાગ
For Private And Personal Use Only