________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક સ’સારના છ તત્ત્વો.
૧૭
શાંતિના શેાધકોએ આત્માના અંતપટમાં આવવું જોઇએ. બુદ્ધિની જડતાને દૂર કરી સાર–અસારના યેાગ્ય વિવક રાખવા જોઇએ.
આ સંસારની અનેક ઉપાધીઓથી પીડાએલે એક મનુષ્ય કાઈ ઘાર જંગલમાં શાંતિની શેાધને માટે કરતા હતા, તે શાંતિને સંપાદન કરાવનારા સાધના શેાધતા હતા. જંગલના મધ્ય ભાગે આવી તેણે આર્ત્તનાદ કરી પાકાર કર્યા. “ અરે શાંતિ! મારા હૃદયમાં વાસ કર. મારા જીવનને ક્રૂર કર્માએ અવ્યવ સ્થિત કરી દીધું છે, મારી મનેાવૃત્તિને મેાહુની મલિનતારૂપ ગમાં ફેંકી દીધી છે. હવે મને શરણુ આપ અને મારા આત્માના ઉદ્ધાર કર. હે સુખરૂપ શાંતિ ! મારા હૃદયને આલિંગન કર. તારાવિયેાગથી હું દુ:ખના મહાસાગરમાં ડુખી ગયા છેં . મારા મૃત આત્મા ઉપર તારી સુધાનું સિંચન કર. હું તારા સમાગમના સ્વાદની તીવ્ર ઇચ્છા રાખુ છુ, અનુગ્રહ કરી મારા કરનું અવલંબન કર. આ આર્ત્ત નાદની સામે આકાશમાંથી ધ્વનિ પ્રગટ થયા. “ અરે દુ:ખી આત્મા ! તુ જેની શેાધ કરવાને નીકળ્યેા છે, તે મહાન શકિત પેાકાર કરવાથી મલશે નહીં. તેનેા વાસ તારા અંતરમાં જ છે. જે માતા પેાતાના ઉત્સ ંગમાં રહેલા ખળકને ખીજે સ્થળે શેાધે છે, તે મૂર્ખ માતા છે. તેવી રીતની આ તારી કથા છે. જેને તું પાકાર કરી બાલાવે છે, તે તારી પાસે જ છે. તું તેને શેાધી લે. તારી આસપાસ અનેક મેાહક વિષયા અને લાલચેા વીંટાઇ વળેલ છે. તેમને બુદ્ધિના વિકાશ સાથે તું દુઃખમૂલક અનુભવે છે અને શારીરિક સુખ સંપાદક એવા સ્થૂલ વિષયાનુ વ્યવહારિક જ્ઞાન સપાદન કરે છે. કેાઈ સમયે તુ લાલચના ખેલ વત્તર આણુથી આકર્ષાઇ તેને વિવશ થઇ જાય છે અને તજન્ય શિક્ષા અનુ ભવે છે, હુવે એ માહક વિષયે અને લાલચેાથી દૂર રહે જે. એમ કરવાથી તત્કાળ તને એ મહાશક્તિના મેલાપ આપે। આપથઇ આવશે. એ મહાશક્તિ કે જે શાંતિના નામથી એલખાય છે, તે તારી મનેામય નાવિકા ઉપર બેઠેલી છે. એ નાવિકાને અંતરાય કરનારા પદાર્થાને તું દૂર કરજે. તેની ઉપર વાસના રૂપી પ્રચર્ડ પવનને સ્પર્શી થવા દઈશ નહીં. જો એ વાસનાના મહુાન્ વાયુ તેને હલાવશે તેા એ મહા
મર્હિંત થઇ જશે. પછી કાઈ પણ ઠેકાણે તે મહાદેવીના પત્તો મળશે નહીં. તેટલેા પ્રયત્ન કરીશ તેા પણ તેણીની શેાધ લાગશે નહીં. વાસના રૂપી વન વડે પ્રેરાએલી મનેામય નાવિકા કદી પણ શાંતિના લાભ થવા દેશે
! જો તારે એ નાવિકાને વ્યવસ્થિત રાખવી હોય તેા વૈરાગ્ય રૂપી ખલાસી ખ, એ ચતુર ખલાસી તારી મનેામય નાવિકાને કદિ પણ હાનિ કરવા દેશે કે વાસનાના વાયુએ ડાલાવેલી એ નાવિકાના રાધ કરવાને વૈરાગ્ય રૂપી ખલાસી♥ સમર્થ છે. તેને માટે એક વિદ્વાન આ પ્રમાણે લખે છે:——
For Private And Personal Use Only