________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેલેરીયા અને તેના સામે સાવચેતી.
૧૧
૯ ધારેલી મુરાદ પાર પાડવામાં ધીરજ અને અસાધારણ મનેાખળની જરૂર છે. ૧૦ ગમે તે ચેાસઠ જોગણી અને બાવન વીરા વિગેરે આજીજી સાથે છત્ર છાયા કરતાં હોય પણ માત્ર એક પાંસઠમી જોગણી લેણાદેવી ન હેાય તે તે સર્વ નિરર્થક છે.
સ'ગ્રાહક:--ઉત્તમચંદ પ્રાગજી રૂપાણી-જુનાગઢ.
**=000
ધા જેન સેનિટરી એસેાસીએશન.
મેલેરીયા અને તેના સામે સાવચેતી,
આ તાવ ઘણુ કરીને વરસાદની ઋતુમાં માટે ભાગે તેના છેવટના ભાગમાં મચ્છરના ઉપદ્રવ થવાથી થાય છે અને મચ્છર મારક્તજ બધે ફેલાય છે. ચાસ જાતના મચ્છર (એનાફેલસ) ના કરડવાથી એક માણસમાંથી બીજા માણસમાં ફેલાય છે જેથી આ તાવના અટકાવ માટે મચ્છરની ઉત્પત્તિ, તેનુ રહેઠાણુ તથા તેની ખાસીયત વિગેરે વિષે થાડુ જાણવું ખાસ જરૂરનું છે.
આ મચ્છરા પાણીના ખાÀાચીયા, કુડા વિગેરેના બંધાર પાણીમાં પેાતાના ઇંડા મૂકે છે અને તે ઈંડામાંથી પંદર વીસ દીવસે મચ્છર બહાર આવે છે જે પવન અને અજવાળાથી સંતાતા ફરે છે. કારણ કે તે પવન અને અજવાળા વગરની જગ્યા રહેવા માટે પસંદ કરે છે. આ મચ્છર સૂર્ય અસ્ત થયા પછી માણસને ડંખ મારી લેહી ચુસે છે અને એ રીતે મેલેરીયાના જંતુઓ એક જગ્યાએથી ખીજી જગ્યાએ ફેલાવે છે. તેટલા માટે નીચે લખેલી સુચનાએ પ્રમાણે મેલેરીયાથી અચવા દરેક મનુષ્યે વન કરવા પ્રયત્ન કરવા જોઇએ.
૧ મચ્છરની ઉત્પત્તિ થાય તેવા સ જોગા રહેવા દેવા ન જોઈએ.
આ મચ્છર। ભેજવાળી જગ્યામાં, બહુ ઝાડી હોય ત્યાં, પાણીના ખાળેાચી. યામાં, ખંધાર તળાવામાં, કેાહેલી વનસ્પતિમાં વિગેરે જગ્યાએ પેાતાના ઈંડા મૂકે છે માટે ધ્યાનમાં રાખવાનુ કે ચાલીએમાં કોઇપણ સ્થળે જેવાં કે સંડાસ, નળ, મેારી વિગેરે ઠેકાણે પાણી જમા થવા દેવુ ન જોઇએ, અથવા તે ઘરમાં વાસણેામાં લાંખે વખત પાણી ભરી રાખવુ નહિ કે જેથી મચ્છરેશને ઇંડા તુ સ્થાન મળે,
મચ્છરા ઘરમાં પ્રવેશ કરવા ન પામે તેવા અદોબસ્ત રાખવે. ->રમાં ફનીચર વાસણ કુસણા હવા અજવાળાના અટકાવરૂપ થાય તેમ ન રાખબારણાં ખુલ્લાં રાખી અને તેટલી હવા તેમજ સૂર્ય ને! પ્રકાશ આવવા દેવા. સુતા સામાન એવી રીતે રહે નહિ કે જેથી કરીને તેની પાછળ મચ્છરા
સુખેથી ી શકે,
For Private And Personal Use Only