Book Title: Atmanand Prakash Pustak 021 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર. ૧૨૩ શેઠ કલ્યાણચંદ સૈભાગ્યચંદ લરશીપ. ૧૨૦) અજમેરા વલભદાસ જસરાજ કનાતવાળા , ( સાવર કુંડલા ) ગ્રાન્ટ મેડીકલ કોલેજ મુંબઈ. ૧૦૦) શા વીરચંદ મેલાપચંદ કડોદ-સુરત વલસન કોલેજ મુંબઈ ૫૦) શા ચંદુલાલ વનેચંદ–સુરત એમ. ટી. બી. આર્ટસ કોલેજ સુરત. શેઠ ગુલાબચંદ દમણીયા સ્કોલરશીપ. ૧૨૦) બાવીશી વાડીલાલ મગનલાલ ચોકડી-ચુડા.. એન. ઈ. ડી. અંજીનીયરીંગ કોલેજ-સિંધ-કરાંચી. ૭૦) શા મણીલાલ મેહનલાલ ઈલેલ- મહીકાંઠા. ગુજરાત કોલેજ-અમદાવાદ ૫૦) શા મેતીલાલ પાનાચંદ પાદર. કળાભુવન. ટેકનીકલ ઈન્સ્ટીટયુટ-વડોદરા. એસોસીએશન હસ્તક વિદ્યાભ્યાસ ખાતેથી. ૧૫૦) શા ચંદુલાલ નાનચંદ. અમેરીકા. કેમેટ્રિના અભ્યાસ માટે ૧૨૦) પારેખ સુંદરલાલ મનસુખલાલ-ખંભાત, કાલેજ એક એનજીનીયરીંગ—પૂના. ૧૨૦) શા ગોરધનદાસ પુલચંદ-જુનાગઢ ૭૦) શા રતીલાલ મોતીલાલ કેરા બરડા કલેજ-વડોદરા. ૭૦) દોશી અમૃતલાલ ખીમચંદ ટીંબા-પાલીતાણા સુરત સાર્વજનીક કોલેજ-સુરત ૧૦૦) ધોળકીયા કાંતીલાલ મણીલાલ વઢવાણકાંપ. ગ્રાંટ મેડીકલ કોલેજ-મુંબઈ. ૫૦) શા ચતુરદાસ મણીલાલ ધાંગધ્રા સેન્ટ ઝેવીયર કોલેજ-મુંબઈ. ૧૧૯ આગ્રામાં જ્ઞાનમંદિર.” આગ્રાના એક ઉદાર જેને શ્રીમંત સ્વર્ગવાસી શ્રી વિજયધર્મ સૂરિ મહારાજના નામ સ્મરણાર્થે નવીન જ્ઞાનમંદિર બંધાવી તેમાં ઉક્ત આચાર્ય મહારાજ તથા તેમના શિષ્ય સમુદાયે સંગૃહીત તમામ લખેલા છાપેલા ધર્મના સંસ્કૃત ઇંગ્લીશ પાલી વગેરે ભાષાના જથ્થાબંધ ગ્રંથોનો સંગ્રહ દાખલ કર્યો છે. તેમની સ્થાપનાની ક્રિયા બહુ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી છે. ત્યાંના બીજા ગૃહસ્થ શ્રીયુત લક્ષ્મીચંદ વેદનું તે નામ સાથે નામ જોડવામાં આવેલ છે. તેમણે તેના નિભાવ ખર્ચ માટે રૂ. ૨૫૦૦૦)ની રકમ આપી છે. જેથી આ જ્ઞાનમંદિર એક નમુનેદાર બનેલ છે. આ ભંડારમાં કયા કયા ગ્રંથો છે તે જાણવા માટે તેનું લીસ્ટ છપાવી પ્રસિદ્ધ કરવાની આવશ્યકતા છે. અમે તેમની આબાદી ઈછીયે છીયે. જૈન દવાખાનું. દમણ રોડ સ્ટેશને (વાપીમાં) શેઠ દેવચંદ પ્રેમચંદ દેગામવાળાનું ધર્માદા દવાખાનું છે, નાસા દરદીઓ તેને સારે લાભ લે છે જેથી સુરત જીલ્લાની ડીસ્ટ્રીકટ લેકલ બોર્ડ તરફથી માટે રૂ ૫૦૦) ની ગ્રાન્ટ આપવામાં આવેલ છે. તે જીલ્લાના શ્રીમાનએ તે દવાખાનાને વાની જરૂર છે. મઈ જેને સ્વયંસેવક મંડળ-કારતક સુદ ૧૫ના મેળા ઉપર પાલીતાણા સિદ્ધાચ * હતું. યાત્રાળુ લગભગ ૧૨૦૦૦ હતા. વ્યવસ્થા ન થઈ શકવાથી તંબુઓ ઉભા કર્યા હતા. અમદાર ઠાકોર સાહેબે તાલુકાકુલ તથા હાઇસ્કુલના મકાને યાત્રાળુઓની સગવડતા માટે આપ્યા હતા. તે દરમિયાન ચારિત્ર વિજયજી મહારાજે એક વ્યાખ્યાન આપ્યું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28