________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
શ્રી આત્માનંદ પ્રકાશ. દરેક રૂમ મેલેરીયાની સીઝનમાં અઠવાડીયે એક વખત ફીનાઈલથી ઘેરાવી જોઈએ અને ધોયા પછી લુંછીને સુકી કરવી જોઈએ, જેથી ગંદકી થવા ન પામે.
સિવાય સાંજના ધૂપ વિગેરે કરવાથી પણ મચ્છરો આવતા અટકે છે.
૩ દરેક માણસે અંગત રાખવી જોઈતી સાવચેતી:-બહુજ સાવધાન રહેનારે મચ્છરદાનીમાં સુવાની જરૂર છે. અગર તે આખે શરીરે પાતળું કપડું ઓઢી રાખવું જેથી મચ્છર શરીરને સહેલાઈથી ડંખ મારી ન શકે.
રાતના સુતી વખતે બારીઓ ખુલ્લી રાખવી જેથી કરીને ખુલી હવા પ્રવેશ કરી શકે. જયારે મેલેરીયા તાવ આવવાનું હોય ત્યારે પ્રથમ ઘણું કરીને માથાને દુખાવે બેચેની વિગેરે જણાય છે અને પછી એકાએક બહુજ ઠંડી આવે છે જે થોડો વખત રહીને તાવ ભરાય છે અને તાવ આવે ત્યારે તાવ હોય ત્યાં સુધી ૫ થારીમાં જ રહેવું અને શરદી ન લાગે તેની સંભાળ રાખવી.
મેલેરીયાની સીઝન ચાલતી હોય તે વેળાએ હમેશાં સવારમાં એકથી બે ગ્રીન કવીનાઈન લેવું.
એક વખત તાવ આવી ગયા પછી ફરી ન આવે તેને માટે વધારે કાળજી રાખવી કારણ કે એક વખત જે મેલેરીયાને ભેગા થાય તેને બીજી વખત તે તાવ વધારે સહેલાઈથી આવે છે.
આવી સુચનાઓ જે ધ્યાનમાં રાખવામાં આવશે તે મેલેરીયાનો ભેગા થતા ઘણું અટકી પડવા સંભવ છે.
લી.
દેવચંદ જે. મહેતા. મુંબઈ તા. ર૬-૮-૧૯૨૨.
મેડીકલ ઓફીસર ઈન ચાર્જ. ધી જૈન સેનિટરી એસેસીએશન દવાખાનું. ચીંચપોલી.
વર્તમાન સમાચાર.
પરિક્ષા. શ્રી જેને “વેતાંબર એજ્યુકેશન બોર્ડ–મુંબઈ તરફથી દરવર્ષે લેવામાં આ ધાર્મિક પરિક્ષા સં. ૧૯૮૦ ના માગસર વદી ૭ તા. ૩૦-૧૨-૨૩ ના રોજ લેવામાં ન પરિક્ષામાં બેસવાના છજ્ઞાસુઓએ જે જે સંસ્થા તરફથી જે વિદ્યાર્થીઓ પરિક્ષામાં દોતિની હોય તેમણે અભ્યાસક્રમ તથા ઉમેદવારોએ ભરી મોકલવાનું ફોર્મ શ્રી જૈન શ્વેતાંબરુરવાની કેશન બોર્ડ નં.–૫૬૬ પાયધુની મુંબઈ નં૦ ૩, તે સ્થળે પત્ર લખી મંગાવી લેવું. અભ્યાસ
“ સ્કોલરશીપ * શ્રી જેન એસેસીએશન ઓફ ઇંડીયા મુંબઈ તરફથી દરવર્ષના ર મુજબ સને ૧૯૨૩-૨૪ ના વર્ષ માટે નીચે મુજબ સ્કોલરશીપ આપવામાં આવેલ છે.
For Private And Personal Use Only