Book Title: Atmanand Prakash Pustak 021 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨૦ www.kobatirth.org .. શ્રી આત્માનંદ પ્રકાશ. મેં જ્ઞાન મહીમા અજ્ઞાન તીમી હણવા, ભવી ધરને શુભ જ્ઞાનને; અજ્ઞાને જગ જન ભમે, ચાર ગતી નીરધારજો-અજ્ઞાન. સાન ઉદય પ્રકાશતાં, મીશ્ચાત્વ થાયે દુર જો, દીનકર ઉદય આકાશમાં, અધાર રહે નહી લેશ - અજ્ઞાન. માને બગીચે પેસતાં, પામે સરસ સુવાસ જો; મન મલીનતા તજે, આનદ રસ ફૂલાય જો-મજ્ઞાન. જ્ઞાન વીના ક્રીયા કરે, તપ જપ અન્ય પ્રકાર જો; અધગતી જેમ આથડે, તત્વ ન પામે સાર જો~અજ્ઞાન. પાંચ ભેદ જે જ્ઞાનન!, મતિ શ્રુત અવધીજ્ઞાન જો; મન:પ વ કેવલજ્ઞાન એ, પાંચમ ગતીનુ ધામ જો—અજ્ઞાન, શુદ્ધ ભાવથી જો પૂછએ, તુટે અશુભ આંતરાય જો; આમ સ્વરૂપ નીહાળતાં, પાપ પુજ વીખરાય જો-અજ્ઞાન, કેવલજ્ઞાન પ્રભાવથી, આનંદ ઘનને પામે જો; બુદ્ધીસાગર જ્ઞાનથી, કલ્યાણુ તરે ભવપાર જો–અજ્ઞાન. ઝવેરી કલ્યાચદ કેશવલાલ વડાદરા. ~~~~~ ~ એધદાયક વાક્યા Acharya Shri Kailassagarsuri Gyanmandir "7 ૧ વમાનમાંથી જે માણસ સાર નીચેાવી શકતા નથી તે ભવિષ્યમાં શુ નીચેાવી શકવાના હતા ! ૨ લાખ આયલાઓ કરતાં દશ ઉદ્ધૃત જે સમાજમાં વસતા હોય તે સમાજ વધારે ભાગ્યશાળી છે. ૩ મગજશક્તિ ખીલવવી સહેલી છે પણ હૃદયમળ ખીલવવુ પ્રમાણમાં, બહુ કઠીન છે. ૪ હારના ભયથી પ્રવૃત્તિ નજ કરવી તેજ સાચી હાર છે. For Private And Personal Use Only શન પ્રતિની ૫ સુસ્તી એટલી ધીમેથી કુચ કરે છે કે નિર્ધનતા તેને ઝટ પકડી પાડે છેરવાની ૬ વિકાર માટે બારણેથી દાખલ થતાં વિદ્યા બારીએથી છટકી જાય છે. અભ્યાસ છ માણુસ તેનું નામ કે જેને જેવા વખત આવે તેને અનુકુળ થઈ જાય ત્ય ૮ સ્વજન તેમ ઇષ્ટ મિત્ર પાસે હૃદયના દ્વાર આપોઆપ ખુલી જાય છે,

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28